Cli
પ્રેમી યુગલ હોટેલમાં મજા કરવા ગયું, મજા પણ કરી લીધી પરંતુ થોડા દિવસ બાદ જે થયું એ, હોટલમા જતા આ પહેલા વાંચી લેજો...

પ્રેમી યુગલ હોટેલમાં મજા કરવા ગયું, મજા પણ કરી લીધી પરંતુ થોડા દિવસ બાદ જે થયું એ, હોટલમા જતા આ પહેલા વાંચી લેજો…

Ajab-Gajab Breaking

તાજેતરમાં ઉત્તર પ્રદેશ નોઈડા પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યોછે જે ઓયો નામની એક હોટેલમાં ગૃપ્ત કેમેરા લગાવીને અશ્લીલ વીડિયો બનાવતા હતા અને વિડિયો બનાવી યુગલોને બ્લે!કમેઇલ કરી પૈસા પડાવતા હતા પોલીસ તપાસ માં એ પણ સામે આવ્યુ કે પકડાયેલા આરોપી બ્લે!કમેઈલીંગના ધંધાની સાથે.

કોલ સેન્ટર ચલાવીને લોકોની સાથે છેતરપિંડી પણ કરતા હતા આ સમગ્ર ઘટના માં એક યુવકે પોલીસને ફરીયાદ આપતા જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા તે તેની મહિલા મિત્ર સાથે એ હોટલમાં રોકાયો હતો ત્યાર બાદ થોડા સમય બાદ તે મહિલા અને તે યુવકના કેટલાક પ્રાઈવેટ ફોટા અને વીડિયો તેના અને તેના મિત્રોના.

મોબાઇલ આવ્યા છે વ્યક્તિએ આ ફોટા વિડીઓ મોકલ્યા હતા તેમણે ફોન કરીને બ્લે!કમેઈલ કરતા પૈસાની માંગણી કરી અને પૈસા નહીં ચૂકવે તો મો!તને ઘાટ ઉતારવની ધ!મકી આપી પોલીસે આ ફરીયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી નોઈડા પોલીસે આ ગેંગના વિષ્ણુ સિંહ અબ્દુલ પંકજ કુમાર અને અનુરાગ આ ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

જેમની પાસે થી 11 લેપટોપ 22 એટીએમ કાર્ડ અને 21 મોબાઈલ જપ્ત કર્યા પોલીસે ચારેયની કડક પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યુંકે આ આરોપીઓ હોટલમાં વિડિયો હોલ્ડર કેમેરા લગાવી યુગલના અ!શ્લીલ વિડિયો બનાવીને એ પ્રેમીપંખીડાઓને બ્લે કમેલ કરતા હતા અને બીજાના ડોક્યુમેન્ટ પર સિમ.

કાઢીને નકલી કોલ સેન્ટર દ્વારા આઈફોન વેચવાના નામે છેતરપિંડી પણ કરતા હતા પોલીસે આ ઘટનામાં મિડીયા માં જણાવ્યું હતુંકે આ ટોળકીએ અત્યાર સુધી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે જેમાં આ ગેંગનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે માહિતી આપતા એડિશનલ.

ડીસીપી સાદ મિયાંએ જણાવ્યું કે યુવકની ફરિયાદ બાદ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે જેઓ ઓયો હોટલમાં કેમેરા લગાવીને કપલને બ્લે કમેલ કરતા હતા લોકોને સાવધાની રાખવા અપીલ પણ કરવામાં આવી હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *