Cli
બાળકોની સારવાર કરાવતા જમીન મિલકત બધું હારી ગયો હતો હિન્દૂ પરિવાર, ત્યારે મુસ્લિમ સમુદાયે લીધો મોટો નિર્ણય...

બાળકોની સારવાર કરાવતા જમીન મિલકત બધું હારી ગયો હતો હિન્દૂ પરિવાર, ત્યારે મુસ્લિમ સમુદાયે લીધો મોટો નિર્ણય…

Breaking

દેશમાં સાંપ્રદાયિક અણબનાવ વચ્ચે રાજસ્થાનના ચુરુમાંથી એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતો એક કિસ્સો સામે આવ્યો છે અહીં રાજસ્થાનના ચુરુમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન જોવા મળ્યા છે જેમની લોકો પ્રસંસા કરી રહ્યા છે અહીં મુસ્લિમ સમુદાયના લોકોએ હિન્દૂ પરિવારની આર્થિક મદદ કરી છે.

અહીં રહેતા સુનવર્મલ શર્માને ત્રણ બાળકો છે જેમાંથી ત્રણેય માનસિક રીતે વિકલાંગ ત્રણ બાળકો છે એક પિતાએ પોતાના બાળકોની સારવાર માટે પોતાની તમામ મિલકત વેચવી પડેછે આવા મુશ્કેલ સમયમાં આ પરિવાર તૂટવા લાગ્યો હતો પણ કહેવાય છેકે માણસ માટે માણસજ કામ આવે છે અહીં પણ એવું જ થયું.

સુનવર્મલ શર્માની આ ખરાબ પરિસ્થિતિ જોતા તેમના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારો મદદ માટે આગળ આવ્યા જમીનથી લઈને પૈસા સુધી મદદ કરી હકીકતમાં સંવરમલ શર્મા રાજસ્થાનના ચુરુ શહેરના વોર્ડ નંબર 58માં રહે છે તેમને ત્રણ બાળકો છે એક પુત્ર અને બે પુત્રી ત્રણેય માનસિક રીતે બીમાર છે.

તેની સારવાર કરાવવા માટે સુનવરમલને તમામ એમની જમીન મકાન અને અન્ય તમામ વસ્તુઓ વેચવી દીધી પરંતુ તેમ છતાં બાળકોની તબિયતમાં કોઈ સુધારો થયો ન થયો બધું વેચ્યા પછી સુનવરમલ તેની પત્ની સરલા અને દિવ્યાંગ બાળકોની સારવાર માટે ઘરે ઘરે ભટકવા લાગ્યા ત્યારે એમના સાઈડના વોર્ડમાં 42 માં ખાસ કરીને.

મુસ્લિમ સમુદાયના લોકો રહે છે એમણે એકઠા થઈને સુનવર્મલ ની મદદ કરવા આગળ આવ્યા અને આ પરિવારને 300 ચોરસ યાર્ડ જમીન આપી અને એટલું જ નહીં 80000 રૂપિયા બધાએ ભેગા કરીને પરિવારને આપ્યા મુસ્લિમ લોકોએ આ જમીન પર એક ઘર પણ બનાવી આપ્યું છે જેથી આ પરિવાર તેમાં રહી શકે અને આગળ પણ વધુ મદ્દ્દ રક્ષે તેવી આ પરિવારને ખાતરી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *