ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે જે વાતનો ડર હતો આખરે એજ થયું જે રીતે આ ફિલ્મે પુરા દેશમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે અને જ્યાં લોકો આ ફિલ્મ પસંદ કરી રહ્યા છે ત્યાં સુધી કે સરકાર પણ આ ફિલ્મને લઈને પોતાનું પગલું ઉઠવતી જોવા મળી રહી છે કાશ્મીર ફાઇલ્સ.
ફિલ્મને દેશ તથા વિદેશમાં પણ લોકોનો સારી સહકાર મળ્યો છે અને ફિલ્મને સ્પર્થન પણ ખુબજ મળી રહ્યું છે પરંતુ જણાવી દઈએ ફિલ્મને જે રીતે પસંદ કરવામાં આવી રહી છે એવીજ રીતે કેટલાક કટ્ટરપંથીઓને ફિલ્મ પસંદ પણ નથી આવી તેવા લોકો વિવેક વિરુદ્ધ પોતાનું ષડ્યંત્ર રચી રહ્યા છે અહીં તેના કારણે.
વિવેક અગ્નિહોત્રી હવે કટ્ટરપંથીઓન નિશાને આવી ગયા છે એટલે સરકારે વિવેક અગ્નિહોત્રી માટે પહેલું પગલું ઉઠાવ્યું છે સરકારે વિવેક માટે Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે ગૃહમંત્રી અમિત શાહ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે વિવેક અગ્નિહોત્રી હવે જ્યાં પણ જશે ત્યારે ભારતના.
સીઆરપીએફના જવાન એમની સુરક્ષામાં ખડેપગે રહેશે હવે વિવેક સુરક્ષા વગર ક્યાંય બહાર નહીં જઈ શકે ફિલ્મ રિલીઝ થતાજ વિવેક અગ્નિહોત્રી આ!તંકીઓ ની નિશાને હોઈ શકે તેને લઈને વિવેકને ગૃહ વિભાગ તરફથી Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.