સીધૂ મોસેવાલા પર એમના પિતાનું એક બયાન વાયરલ થઈ રહ્યું છે અને તે પંજાબી સિંગર ગુરદાસ માને પોતાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે સીધુ મોસેવાલાના પિતા સિંધુને સમજાવતા હતા કે તમે બંધુક પર ગો!ળીઓ પર ગીતો ન બનાવ્યા કર પંજાબી સિંગર ગુરદાસ માને હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન વાત કરતા.
જણાવ્યું કે એમના પિતા તેને કહેતા કે ગીતો એ પણ છે જેવા ગુરદાસ ગાય છે અને તું પણ એવાજ ગાયા કર જેના પર સીધુ મોસેવાલા એ પોતાના પિતાને કહ્યું હતું કે મારા આવા ગીતો લોકો પસંદ જ નથી કરતા અને જે ગીતો હું અત્યારે ગાવ છું એવા ગીતો જ લોકો પસંદ કરે છે સીધુ મોસેવાલાના પિતાને લાગે છેકે સીધુની.
આ સફળતા જ તેનો જીવ લઈ ગઈ સિંધુની સફળતા એમને નફરત કરવા વાળાને સહન ન થઈ જણાવી દઈએ સિધૂ કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ થઈ ચુકી છે અને તે કેસમાં રોજ નવા નવા વળાંક આવી રહ્યા છે અહીં આ મામલે લોરેન્સ બિસ્નોઈના માણસ ગોલ્ડી બરારે સિંધુને માર્યાની જવાબદારી લીધી છે.