Cli
આ ફેમસ ખલનાયકે 70 વર્ષની ઉંમરે પોતાની દિકરીની ઉંમર ની છોકરી સાથે ચોથા લગ્ન કર્યા, વિવાદો ભરી જીદંગી…

આ ફેમસ ખલનાયકે 70 વર્ષની ઉંમરે પોતાની દિકરીની ઉંમર ની છોકરી સાથે ચોથા લગ્ન કર્યા, વિવાદો ભરી જીદંગી…

Breaking Life Style

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા વિલનના પાત્રમાં જોવા મળતા અભિનેતા કબીર બેદી જેઓ છેલ્લા 50 વર્ષોથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે સાલ 1971 માં આવેલી ફિલ્મ હલચલ થી તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું ત્યાર બાદ તેઓ ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા મુખ્યત્વે તેમને નેગેટિવ પાત્રો ભજવ્યા પરંતુ.

હાલની વાત કરીએ તો તેમના ફિલ્મી કેરિયર સાથે તેમનું અંગત જીવન પણ ખુબ વિવાદોમાં રહ્યું કબીર બેદી એ પોતાના જીવનકાળ દરમિયાન ચાર લગ્ન કર્યા છે જેમાં તેમને ચોથા લગ્ન તો પોતાની દીકરી પૂજા બેદી થી પણ નાની છોકરી સાથે કર્યા છે આજે તેમની ઉમંર 70 વર્ષની છે તેમનો જન્મ 1947 માં લાહોર.

બ્રિટિશ ભારત માં થયો‌ હતો તેઓએ મુખ્યત્વે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે ખુનભરી માગં મોહન જુગાડો સાહેબ બીબી ગેગંસ્ટર જેવી ઘણી ફિલ્મો સામેલ છે કબીર બેદીએ પોતાના ચોથા લગ્ન પોતાનાથી ત્રીસ વર્ષ નાની છોકરી તેની પુત્રી પૂજા બેદી થી પણ નાની યુવતી સાથે કર્યા કબીર બેદીએ‌.

પોતાપા પહેલા લગ્ન 1971 માં ઓડીસા ડાન્સર પ્રતુભા સાથે કર્યા હતા જેના બે બાળકો પુજા અને સિદ્ધાર્થ થયા ત્યાર બાદ અભિનેત્રી પરવીન બાબી સાથે તેમનું નામ જોડાયુ લાંબો સમય ના પ્રેમ સંબંધો બાદ તેઓ બ્રિટીસ ફેસન ડીઝાઇનર સુસેન હન્ફેસ જેનાથી કબીર બેદીએ બીજા લગ્ન કર્યા.

બંનેના સંબંધો ખૂબ લાંબો સમય સુધી ન ચાલ્યા અને સાલ 1990 માં બંને અલગ પડ્યા ત્યાર બાદ કબીર બેદીએ ટીવી સીરીયલ અભિનેત્રી નિક્કી થી લગ્ન કર્યા પરંતુ આ બંનેના લગ્ન પણ લાંબો સમય સુધી ના ચાલી શક્યા અને બંને 15 વર્ષ બાદ અલગ થયા નિકી થી અલગ થયા બાદ 70 વર્ષની.

ઉંમરે પરવીન દોશાન નામની પોતાના થી 30 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા‌ સમય તેમની દીકરી એ ખૂબ હંગામો પણ કર્યો હતો પરંતુ એનાથી કબીર બેદીને કાંઈ ફરક નહોતો પડ્યો આજે તેઓ પોતાની ચોથી પત્ની સાથે ખુબ ખુશ છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *