ટીવી શો શક્તિમાન થકી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા મુકેશ ખન્ના દરેક ઘરમાં બાળકો ના પ્રિય હતા તેઓએ બોલીવુડ ની ઘણી ઓછી 15 જેટલી ફિલ્મો માં કામ કર્યું હતું પણ તેઓ પોતાના દમદાર અભિનય થકી ખુબ ફેમસ થયા એક જમાના માં તેમને જુનીયર અમિતાભ બચ્ચન પણ કહેવામાં આવતા હતા.
પરંતુ આ વાત અમિતાભ બચ્ચન ને બિલકુલ પસંદ નહોતી બોલીવુડ ફિલ્મો આવ્યા પહેલા તેઓ ટીવી સીરીયલ ના નામાંકિત કલાકાર હતા મહાભારત માં તેમને ભિષ્મ પિતામહ નું પાત્ર ભજવ્યું હતુ તો શક્તિમાન ના પાત્રમાં તેઓ ખુબ પ્રસિદ્ધ થયા હતા ત્યારબાદ તેઓ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા અને પોતાના.
દમદાર અભિનય નો પરિચય પણ આપ્યો પરંતુ તેમના ઉભરતા કેરિયર ને જોઈ અમિતાભ બચ્ચન ને ઘૃણા થઇ અને મુકેશ ખન્ના નું કેરીયર બરબાદ થયું બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિતાભ બચ્ચન સદીના મહાનાયક કહેવાય છે તેમને એકથી એક હીટ ફિલ્મો આપી છે પણ તેમની જીદંગી વિવાદોમાં પણ રહી છે.
મુકેશ ખન્નાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા જણાવ્યું હતું કે તેમને પોતાના ફિલ્મી કેરિયરમાં 15 ફિલ્મો જ કરી હતી અને એક ટીવી એડ માં કામ કર્યું હતું આ ટીવી શૂટિંગ વખતે તેઓ સીડી ચડીને નીચે આવી રહ્યા હોય છે ત્યારે તેમની આજુબાજુ છોકરીઓની ભિડ જમા થઈ જાય છે આ સમયે તેઓ.
શુટ બુટ માં હતા આ સમયે એક વ્યક્તિ એ તેમની પાસે આવી જણાવ્યું કે અમે ફિલ્મ જોઈ રહ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચને આવી જણાવ્યું કે સાલા કોપી કર રહા હૈ મુકેશ ખન્ના એ એ પણ જણાવ્યું કે આ વાત જ્યારે મિડીયાની સામે આવી ત્યારે ન્યુઝ પેપરો મા મારા વિશે અમિતાભ ની કોપી કરે એવું છપાવા લાગ્યુ જેના કારણે એ જમાના માં.
લગાતાર ચાર ફિલ્મો ફ્લોપ જવા પામી મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે હું કોઈની કોપી કરતો નથી પરંતુ લોકોએ એ સમયે આ વાતને ગંભીરતાથી લીધા હતા અમિતાભ બચ્ચનના શબ્દો થી મારી ફિલ્મો ફ્લોપ રહી હતી ત્યારબાદ મુકેશ ખન્ના ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળ્યા હતા મુકેશ ખન્નાનું ફિલ્મી કેરિયર આ ત્રણ શબ્દોના કારણે બરબાદ થઈ ગયું હતું.