દેશભરમાંથી ખુદ ખુશીને લઈને ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે તરુણાવસ્થા અને યુવાનીમાં ઘણા બધા લોકો એવા પગલાં ભરી લે છે કે પરિવારજનો તેમની પાછડ આંશુ વહાવતા રહે છે ગુજરાત માં છેલ્લા કેટલાક સમય થી વધારે વ્યાજખોરોના ત્રાસે ઘણીવાર ઘણા લોકોએ ખુદખુશી કરતા સરકાર પોલીસે વ્યાજખોરો ના.
ત્રાસને અટકાવવા ગંભીર પગલાંઓ પણ લીધા હતા તો પોલીસે જાગૃતતાના ઘણા કાર્યક્રમો પણ કર્યા હતા ઘણી વાર બિઝનેસ માં નુક્સાન અંગત જીવન થી કંટાળીને પણ ખુદખુશી કરતા મામલાઓ પણ સામે આવ્યા છે એ વચ્ચે તાજેતરમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે
વલસાડ શહેરમાંથી આ બનાવ સામે આવતા.
સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે સમગ્ર ઘટના અનુસાર કૈલાસ રોડ પર વાસુદેવ એપાર્ટમેન્ટ માં રહેતા આહીર સમાજના અગ્રણી સાગર રાઘવભાઈ ગુજ્જર જેમની ઉંમર માત્ર 27 વર્ષની હતી તેઓ વાપીમા એક નામી બિલ્ડર હતા તેમને પોતાના સફળ પ્રોજેક્ટ પણ વાપી માં કરેલા છે આ વચ્ચે તેઓ શનિવારે સાંજના સમયે.
જીપ ગ્રાડ કાર લઈને ઘેરથી નિકડ્યા હતા તેઓ વલસાડ ના અતુલ નજીકથી પસાર થતી નદીના પાર પાસે જુના પુલ પાસે પહોંચ્યા હતા આ પુલ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાના કારણે પુલ પર બેરીકેટ લગાવવા મા આવેલા હતા પરંતુ બિલ્ડર સાગરે અહીંયાથી ખુદ ખુશી કરવા માટે પોતાની ગાડીને પુરપાટ ઝડપે.
દોડાવી બેરીકેટ તોડી અને ગાડી સાથે નદીમાં ઝંપલાવ્યું હતું આ ઘટના જોતા આજુબાજુના રહેલા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેઓ હોળી લઈને જે જગ્યાએ કાર ખાબકી હતી ત્યાં પહોંચ્યા હતા અને સાગરને બચાવવાના પ્રયત્નો કર્યા હતા ગાડીમાં થી તેને બહાર કાઢવા માટે મથામણ કરતા હતા.
પરંતુ ગાડીના અંદરના દરવાજા લોક કરીને સાગર ગાડીમાં જ બંધહોવાથી તરવૈયાઓ સાગર સુધી પહોંચવા માં ઘણીવાર નિષ્ફળ રહ્યા હતા આ દરમિયાન બિલ્ડર સાગરનું મો!ત નિપજ્યું હતું આ ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી આ ઘટના ની જાણ થતાં પરીવારજનો અને.
પોલીસ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બિલ્ડર સાગરના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે સાગરના બે મહિના પહેલા લગ્ન થયા હતા લગ્નજીવન સારી રીતે ચાલી રહ્યું હતું તો બિઝનેસમાં પણ સાગર સફળતા મેળવી રહ્યો હતો.
તેને ખુદ ખુશી કરી છે તે વાત માનવા પરિવારજનો તૈયાર નહોતા આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે પથંક માં અને આહીર સમાજ માં દુઃખની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વિસ્તારમાં લોકો બિલ્ડર સાગરને શ્રધાંજલિ અર્પણ કરી સવેદંના વ્યક્ત કરી રહ્યા છે.