Cli

સૂટબૂટ પહેરીને પાર્ટીમાં પહોંચ્યા કચ્ચા બદામ ફેમસ ભુપન મોટા એક્ટર પણ જોતાજ રહી ગયા…

Bollywood/Entertainment Breaking

રાતોરાત કિસ્મત કઈ રીતે બદલાયછે તે કોઈ ભુપન બડયાકર ને પૂછે કાળા શુટબુટમાં ભુપન કેવા મોટા સ્ટાર વચ્ચે ઠુમકા લગાવીને નાચી રહ્યાછે ડાન્સ કરી રહેલ તમામ બંગાળી ફિલ્મના સેલેબ્રીટી છે ભુપને ક્યારેય વિચાર્યું નહીં હોય કે ગલી ગલી મગફળી વેચીને પોતાનું ગીત કચ્ચા બદામ ગાઈને મોટા મોટા સ્ટારને નચાવશે.

4 દિવસ પહેલાજ ભુપનને પોતાના ગીત માટે ત્રણ લાખનો ચેક મળ્યો હતો અને કાલે કોકત્તામાં એક મોટું ઇવેન્ટ હતું જેમાં કેટલાય મોટા સ્ટાર પહોંચ્યા હતા આ ઇવેન્ટમાં ભુપનને પણ બોલાવવામાં આવ્યા હતા અત્યાર સુધી બધા લોકોએ ભુપનને ફાટેલા તૂટેલા કપડામાં જોયા હતા પરંતુ અહીં ભુપનને પુરી રીતે મેકઓવર કરવામાં આવ્યા હતા.

અહીં વાઇરલ વિડીઓમાં જોઈ શકાય છેકે ભુપન કાળા કોટમા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે પહેરેલ કોટ જેવો તેવો નથી પરંતુ એક મોટા ડિઝાઈનરે તેને તૈયાર કર્યોછે આ ઇવેંટમાં આમ તો મોટા મોટા સ્ટાર પહોંચ્યા હતા પરંતુ લોકોની નજર ભુપન પર ટકેલ હતી લોકોની નજર ભુપનની માસુમિયત પર ટકેલ હતી.

ભુપને પોતાની પુરી જીંદગી ગરીબીમાં વિતાવી છે પરંતુ ધીરે ધીરે લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે તેની તાકાતે એમને સ્ટાર બનાવી દીધા છે એટલે જ ભુપન જાતે કહે છેકે મને લોકોએ સ્ટાર બનાવ્યો છે બાકી એક મગફળી વેચનારની શું ઓકાત મિત્રો આપણે દુવા કરીએ કે ભુપન સફળતાની વધુ સીડીઓ ચડે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *