બોલીવુડ ફિલ્મ કિંગ ખાન અભિનેતા ની આવનારી ફિલ્મ પઠાણ લઈને ખૂબ મોટો વિવાદ સામે આવ્યો છે આજ સુધી જે વિવાદ ટ્વીટર પર હતો સોશિયલ મીડિયા પર હતો એ બોય કોટ થી હવે બહીસ્કાર સુધી આવી પહોંચ્યો છે એ હવે સડકો પર આવી ચુક્યો છે અને તેની પહેલી ઝલક જોવા મળી રહી છે પઠાન ફિલ્મ નું પહેલું સોગં રીલીઝ થયું છે.
ત્યાર થી આ વિવાદ સર્જાયો છે બેસરમ રંગ વિડીઓ સોગં પઠાન ફિલ્મ નું રીલીઝ થતા લોકો ખુબ જ અશ્લીલ જણાવી વિરોધ કરી રહ્યા છે દિપીકા પાદુકોણ શાહરુખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળે છે બોલ્ડનેશ ની તમામ હદો પાર કરતી કામવાસના ના સીન આપતી દિપીકા પાદુકોણ શાહરુખ ખાનના ગળામાં હાથ નાખીને.
પોતાના પ્રાઈવેટ પાર્ટ પર દેખાડતી જોવા મળે છે જેમા અભિનેત્રી દીપિકા પાદુકોણે જે કપડા પહેર્યા છે અને પોતાનું અંગ પ્રદર્શન કરીને તે યુવા પેઢીને અશ્લિલતા તરફ પ્રોત્સાહિત કરી રહી છે તેના પર લોકો ગુસ્સે થયા છે અને તેના પોસ્ટર સળગાવી રહ્યા છે મધ્યપ્રદેશ ના માલવા ચોક પર આજે દિપીકા પાદુકોણ અને શાહરુખ ખાનના પુતળા ને સળગાવ્યા છે.
જે વિડિયો સામે આવ્યો છે એમાં શાહરુખ ખાન ના પુતળા ને સળગાવીને તેના પર વાતો મારી લાકડીઓ મારીને જય શ્રી રામ સાથે શાહરુખ દેશનો ગદ્દાર છે એવા નારા બોલાવવામાં આવે છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં લોકોનો ગુસ્સો શાહરુખ ખાન પર દેખાઈ આવે છે.