અક્ષય કુમાર અત્યારે જિંદગીના સૌથી ખરાબ સમયમાંથી ગુજરી રહ્યા છે અક્ષયની બોલબેટમ બચ્ચન પાંડે અને હવે સ્મ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ પણ દમ તોડી રહી છે હવે તેના વચ્ચે દેશના સૌથી મોટા પત્રકાર રવીશ કુમારે અક્ષય કુમારની ધુલાઈ કરી દીધી છે રવીશ કુમારે એક મોટો પત્ર લખતા કહ્યું આદરણીય અક્ષય કુમારજી.
ઇતિહાસકાર વિશ્વ ગુરુ ભારત રાષ્ટ્ર સંકટમાં છે અને સંકટની એ ઘડીમાં હું તમને ઘડી ઘડી યાદ કરી રહ્યો છું ગોદી મીડિયાના એક કુમારના કાર્યક્રમના કારણે ભારતની શાખને ધબ્બો પહોંચ્યો છે એમના શોમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છેકે કુવૈત અને કટરમાં લોકો નારાજ થઈ ગયા છે ત્યાંની સરકાર નારાજ થઈ ગઈ છે.
ત્યાંના લોકો ભારતીય સમાનનો બહિષ્કાર કરી રહ્યા છે ભારતીય રાજદૂતોને બોલાવીને પૂછા પાછીની ખબરો વાંચીને હું માત્ર તમને યાદ કરી રહ્યો છું મને યાદ છેકે તમે 3 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં આ ઘટનાનો બદલો જરૂર લેશો પરંતુ તમારી જરૂરત અત્યારે છે હાલ છે અત્યારે ગોદી મીડિયાને બચાવવું છે એજ.
જો પત્રકાત્વ કરવા લાગ્યા તો તમે પણ નહીં બચી શકો ગોદી મીડિયાએ અત્યારે પ્રોપોગેન્ડા કરવા છે ગોદી પત્રકારોને હવે પત્રકત્વના પુરસ્કાર પણ મળવા લાગ્યા છે એટલે તમે એવોર્ડની ચિંતા ન કરો તમને મારી અપીલ છેકે તમે ઇતિહાસકારનું કામ છોડી દયો ઇતિહાસ તમને આમ પણ સારી રીતે યાદ રાખશે.
તમે હાફ ગોદી મીડિયા અંશ સંપૂર્ણ ગોદી મીડિયા બની જાઓ ગોદી જગતને નવા કુમારનની જરૂર છે અને મને અક્ષય કુમારથી મોટો કુમાર સૂઝી નથી રહ્યો હું પણ કુમાર છું પરંતુ હું ફેલ થઈ ચુક્યોછું આ મામલો રાષ્ટ્રહિતનો છે એટલે હું દેશ વિશે વિચારી રહ્યો છું તમે પત્રકાર બનીને આવશો તો તમારો દરેક.
શો દરેક ચેનલમાં ચલાવામાં આવશે અક્ષય પ્લીઝ તમે અક્ષય કુમારથી પત્રકર બની જાવ હું તમારો તમારો રવીશ કુમારઅ હીં રવિશ કુમારે એમની પોસ્ટ દ્વારા અક્ષય કુમારનો ગણી ગણીને બદલો લીધો છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમારી આ પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો.