Cli

બચપન કા પ્યાર સહદેવની હાલત પર ડોક્ટરે કહી દીધું કંઈક આવું…

Bollywood/Entertainment Breaking

સહદેવની હાલત પર હવે ડોક્ટરનું પહેલું બયાન આવ્યું છે બચપન કા પ્યાર ગીતથી દેશ ભરમાં ફેમસ થયેલ સહદેવનું કાલ રાત્રે ભયંકર અક!સ્માત થયો હતો સહદેવ તેના પિતા સાથે બાઈક પર જઈ રહ્યો હતો આ દરમિયાન તેની બાઇકે સ્લીપ ખાઈ ગયું હતું આ દુર્ઘટનામાં સહદેવ અને તેના પિતા ઘાય!લ થયા હતા.

બેહોશ રહેલ સહદેવ હવે હોશમાં આવી ગયો છે સહદેવને લઈને ડોક્ટરે જણાવ્યું હતું કે સહદેવની ઉંમર 12 વર્ષ છે તેમને ગઈ કાલે રાત્રે અહી અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો હાથના ભાગે અને માથાના ભાગે સહદેવને ગંભીર ચોટ આવી હતી પરંતુ અત્યારે તેની હાલત બિલકુલ સારી છે.

અત્યારે પરિવારથી સારી રીતે વાત પણ કરી શકે છે જ્યારે સહદેવને અત્યારે આઈસીયુમાં રાખવામાં આવેલ છે સહદેવની સારવારમાં વધુ જરૂર પડશે તો તેને રાયપુર ખસેડીશુ ડોક્ટરોના જણાવ્યા મુજબ અત્યારે સહદેવની હાલત સારી છે અહીં સિંગર બાદશાહે પણ જરૂરત પડે તો તમામ સહકાર આપશે તેવું સોસીયલ મીડિયામાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *