ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેપ્ટન રોહીત શર્માને આપે સ્ટેડીયમ માં ચોક્કા છક્કા લગાવી હરીફ ટીમનો પરસેવો છોડાવતા જોયા હસે પણ હવે એ બોલિવૂડ માં અભિનેતા બનવા માટે પણ ઉત્સુક છે જેમને પોતાની ઈન્સ્ટ્રાગ્રામ આઈડી પર જેમાં ૨૮ મીલીયન થી વધારે ફોલોવર છે એક એક પોસ્ટર અપલોડ કર્યું છે.
જેમાં ૧૬ લાખથી વધારે લાઈક આવી છે અને લોકો ખુબ ઉત્સાહિત છે જાણવા માટે તો ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેની ડેબ્યૂ ફિલ્મ મેગા બ્લોકબસ્ટર નું પોસ્ટર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે તેણે આ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છેકે નર્વસ અનુભવું છું એક પ્રકારનું ડેબ્યૂ વાસ્તવમાં.
આ પહેલીવાર હશે જ્યારે ક્રિકેટર રોહિત શર્મા કોઈ ફિલ્મમાં જોવા મળશે ઓશિમ પ્રોડક્શન્સ રોહિત શર્માની ફિલ્મ મેગા બ્લોકબસ્ટર લાવી રહ્યું છે આવી રહેલ મેગા બ્લોકબસ્ટર ફિલ્મ માં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ભારતીય ટીમના દાદા તરીકે ફેમસ અને વર્તમાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી.
પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે સૌરવ ગાંગુલીએ આ ફિલ્મના પોસ્ટરની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે સૌરવ ગાંગુલી અને રોહિત શર્મા જેવા ક્રિકેટરો થી રચીત આ ફિલ્મ જોવા માટે લોકો તલપાપડ થઇ રહ્યા છે હજુ સુધી આ ફિલ્મ નું ટ્રેલર નથી આવ્યું એ છતાં પણ લોકોનો આ ઉત્સાહ કોમેન્ટ રુપે બહાર આવી રહ્યો છે