બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડાએ બોલીવુડમાં સારું એવું યોગદાન આપ્યું છે એક સમયે ટોપ એક્ટરમાં ગણવામાં આવતી મનીષા કોઈરાલા અત્યારે ફિલ્મી દુનિયાથી દૂર છે મનીષા કોઈરાલા કે!ન્સર સર્વાઈવર રહી છે તેની સારવારના અંતિમ ક્ષણો વિશે એક્ટરે આ બીમારી અને તેના સંઘર્ષ વિશે એક ઇન્ટરવ્યૂમાં ખુલીને વાત કરી હતી.
એક ઈન્ટરવ્યુમાં મનીષા કોઈરાલા એ જણાવ્યું હતું કે કે!ન્સરની સારવાર બાદ તેઓ અલગ જ દેખાવા લાગી હતી તેઓ એક એલિયન જેવી દેખાવા લાગી હતી હું મારા વાળ ખરવા લાગ્યા તેના વિશે હું જાણતી હતી પરંતુ મારા દેખાવ એવો થઈ જશે તેવી ખબર ન હતી ઘણીવાર આ બીમારીથી બચી જાય એમના દેખાવમાં ફર્ક થઈ જાય છે.
બોલિવૂડની મશહૂર એક્ટર મનીષા કોઈરાલાનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નેપાળના કાઠમંડુમાં થયો હતો તેને બાળપણથી ફિલ્મો અને એકટિંગ પ્રત્યે ખુબ શોખ હતો તેને લઈને તેઓ મુંબઈમાં આવી ગઈ હતી ત્યારે તેને નાની ઉંમરે કે!ન્સર જેવી બિમારીથી પ્રભાવિત થઈ હતી મનીષા એ જણાવ્યું કે મને ખબર હતીકે આ બીમારીથી લડવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે છે.
એટલે હું માનસિક રીતે તૈયાર હતી મારા પરિવારે મને ખુબ સહકાર આપ્યો હતો મનીષાએ જણાવ્યું કે મારી કીમોથેરાપી પછી મેં મારા વાળ અને પાંપણ ગુમાવી દીધા એક દિવસતો મેં અરીસામાં જોયુ ત્યારે ચોકી હતી મને મારુ મોઢું મને એલિયન જેવું લાગ્યું મનીષાએ જણાવ્યુંકે આ બીમારી બાદ 2 વર્ષ પછી મેં બોલીવુડમાં કમબેક કર્યું હતું.