ભારત માં અંબાણી પરિવાર નું નામ સૌથી ધનીક પરીવારમાં સુમાર છે મુકેશ અંબાણી નું નામ સમગ્ર વિશ્ર્વમાં ગુંજે છે એક સાઈકલ થી લઈને અબજો ની પ્રોપર્ટી ની સફર કરનારો આ પરીવાર ખુબ સુખી અને સંપન્ન છે અંબાણી પરિવાર ની શાન શોકત શોખ અને રુતબા થી હર કોઈ પરીચીત છે જે મુકેશ અંબાણી ના.
પરીવાર ના સભ્યો પણ સોશિયલ મીડિયા પણ હાઈલાઈટ રહે મુકેશ અંબાણી નો નાનો દિકરો અંનત અંબાણી વિદેશમાં અભ્યાસ કરતો પોતાનું 30 કીલો વજન ઓછું કર્યા બાદ સોસીયલ મિડિયા પર ખુબ ચર્ચાઓ માં છવાયો હતો તેને પોતાની નાનપણ ની મિત્ર રાધીકા મર્ચેટ સાથે સગાઈ કરી લીધી છે રાધીકાનો પરીવાર મુળ ગુજરાતી કચ્છનો છે.
અને મુંબઈ વસવાટ કરે છે સુખી સંપન્ન પરીવાર માંથી આવતી રાધીકા મર્ચેટ વિદેશ માં અભ્યાસ કરીને તાજેતરમાં પરત ફરી છે રાધિકા ની કોઈ સુદંર તા કોઈ અભિનેત્રી થી કમ નથી પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરીને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોવર છે.
અને રાધિકા અને તે ખૂબ જ પસંદ કરે છે રાધિકા અભિનય ક્ષેત્રે નથી એ છતાં પણ તેના દરેક લુક અને તસવીરો પર લાખો લાઇક કમેન્ટ્સ હોય છે જે રાધિકાની સુંદરતાને ખૂબ જ પસંદ કરે છે રાધિકા અનંત અંબાણી સાથે સગાઈ બાદ ખૂબ જ લાઈટમ લાઈટ આવી છે અને સોશિયલ મીડિયા સાથે ન્યૂઝમાં પણ હેડલાઈન બની રહે છે.
આકર્ષક અને સ્ટાઇલિશ દેખાવ સાથે તે અવારનવાર સ્પોટ થતી રહે છે રાધીકા તાજેતરમાં પોતાની એક સહેલીની પાર્ટી દરમિયાન સ્પોટ થઈ હતી જેમાં તે સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી વાઈટ રુસડાદાર ટોપ અને ચમચમાતુ જીન્સ પહેરીને આકર્ષક લુક માં જોવા મળી હતી જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
તેની સાથે સિક્યુરિટી જોતા લોકો ચોંકી ગયા હતા 7 બાઉન્સર સાથે તેને જબરદસ્ત એન્ટ્રી કરી હતી અને પેપરાજી ને મિડીયા સામે માદક અદાઓ સાથે પોઝ પણ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ જેના પર લોકો લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા હતા.