Cli
૭ વર્ષ ની બાળકી પર ૬૦ વર્ષ ના શિક્ષકે આંગણવાડી માં લઈ જઈને દુષ્કર્મ આચર્યું અને, ધ્રુજાવી દે તેની ઘટના...

૭ વર્ષ ની બાળકીને ૬૦ વર્ષ ના શિક્ષકે આંગણવાડી માં લઈ જઈને ન કરવાનું કામ કર્યું…

Breaking

દિનપ્રતિદિન ઘોર કળીયુગ છવાઈ રહ્યો છે જેમાં ઘણી અપરાધી ઘટનાઓ સામે આવી રહીછે એ એટલી હદે શરમજનક હોય છેકે આપણી આંખો જોઈ પણ નથી શકતી એક ૭ વર્ષ ની બાળકી પર ૬૦ વર્ષ ના શિક્ષકે કર્યો દુ!ષ્કર્મ આચર્યું છે એકદમ ધ્રુ!જાવી દે તેવી ઘટના બની છે સમગ્ર ઘટના મુજબ ઉત્તરપ્રદેશ ના.

ઈટા જીલ્લા માં જય પ્રકાશ નામનો આધેડ વયનો વ્યક્તિ ખાનગી શાળા માં શિક્ષક તરીકે નોકરી કરતો હતો એવામાં એની પત્ની આગંણવારી માં નોકરી કરતી હતી આ જય પ્રકાશ વારંવાર આગંણવારી માં જાતો હતો એની પત્ની પાસે એવામાં એક દીવસ એક ૭ વર્ષ ની બાળકીની એકલતાનો લાભ ઉઠાવી.

એને કુરકુરીયા ના પેકેટ દ્વારા લલચાવી એની સાથે વારંવાર દુ!ષ્કર્મ આચર્યું બે બાળકીઓ આગંણવારી માં રમતી હતી જેમાંથી ઘેર એકને મોકલી દીધી બીજી બાળકી સાથે ના દુ!ષ્કૃત્ય ના અપરાધની જાણ થતાં પરીવારજનો પોલીસ પાસે પહોંચ્યા ત્યાર બાદ આ આરોપીને પકડી એના વિરુદ્ધ માં કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *