ટેનિસની સ્ટાર ખેલાડી અને પોતાના સમયમાં લોકોના દિલની ધડકન રહેલી સાનિયા મિર્ઝાની તલાકની ખબર સામે આવી છે અને હવે તે પોતાના પાકિસ્તાની ક્રિકેટર પતિ શોયેબ મલિક સાથે તલાક લેવા જઈ રહી છે જે દાવો ઘણા મીડિયા રિપોર્ટ અનુસાર કરવામાં આવ્યો છે પાકિસ્તાનથી મળીને હિન્દુસ્તાન સુધી આ ખબર ફેલાઈ.
ગઈ છેકે સાનિયા મિર્ઝા અને શોયેબ મલિક કોઈપણ સમયે હવે અલગ થઈ શકે છે આ વચ્ચે સાનિયા મિર્ઝા એક પોસ્ટ મૂકીને એ સાબિત કરી દીધું છે કે હવે તેમનુ લગ્નજીવન હવે તૂટવા જઈ રહ્યું છે સાનિયા મિર્ઝાએ 12 એપ્રીલ 2010 માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે નિકાહ કર્યા હતા જે વાતનો ભારતમાં ખૂબ વિરોધ પણ થયો હતો.
અને ભારતમાં ઘણી જગ્યાએ સાનિયા મિર્ઝાના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા તેમને જે ઈજ્જત ભારતમાં લગ્ન પહેલાં મળતી હતી તે ક્યારેય પાકિસ્તાનમાં મળી શકી નહીં પરંતુ બંનેના લગ્નને 12 વર્ષ વીતી ચૂક્યા છે અને બંનેનો એક દીકરો પણ છે આ વચ્ચે તાજેતરમાં પાકિસ્તાન મિડીયા રીપોર્ટ પરથી.
ખબર સામે આવી છેકે સાનીયા મિર્ઝા ને શોયેબ મલીકે ચીટ કર્યું છે અને તે પાકિસ્તાની અભિનેત્રી આયેશા હુમાર ના પ્રેમ મા પડ્યા છે આ વચ્ચે શોયેબ મલીક અને સાનીયા મિર્ઝા અલગ પણ રહેવા લાગ્યા છે પાકીસ્તાની મિડીયા ચેનલો પર પણ આ સામે આવી રહ્યું છે આ વચ્ચે સાનીયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી.
પોસ્ટ કરી ને જણાવ્યું છે કે તુટેલા દિલ હવે ક્યાં જાય છે અલ્લાહ ને શોધવા માટે સાનિયા મિર્ઝા ની આ પોસ્ટ પર લોકોને વિશ્વાસ આવી ગયો છે કે બંને વચ્ચે સંબંધો સારા રહ્યા નથી અને બંને આ સમયે અલગ પણ રહી રહે છે તો હવે આ બંને તલાક માટે ફેસંલો પણ લઈ શકે છે આપનો આ વિશે શું અભિપ્રાય છે.