Cli
તારક મહેતા ની સોનુ ભીડે હદથી વધુ બોલ્ડ થઈ, બોલ્ડ તસ્વીર જોઈ બોલીવુડે મોઢામાં આગંળા નાખ્યા...

તારક મહેતા ની સોનુ ભીડે હદથી વધુ બોલ્ડ થઈ, બોલ્ડ તસ્વીર જોઈ બોલીવુડે મોઢામાં આગંળા નાખ્યા…

Bollywood/Entertainment Breaking

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ઘરઘર માં પ્રચલિત છે ટીવી શોમાં સૌથી હીટ ગણાતી સીરીયલ ના પાત્ર આત્મારામ તુકારામની સુપુત્રી એવી સોનું ભિડે જેનું વાસ્તવિક નામ નિધી ભાનુશાલી છે એની તાજેતરમાં સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ થઈ છે જે નિધીએ પોતાના ઈન્સ્ટાગ્રામ.

એકાઉન્ટ પર થી કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં બોલ્ડ અને હોટ લુક સાથે સમુદ્ર માં લહેરો સાથે મજા કરતી જોવા મળે છે સપોર્ટ જીન્સ ચડ્ડી સાથે બ્લેક બ્હા પહેરીને સર્ફીંગ નો આનંદ ઉઠાવતી નિધી ને જોઈ ચાહકો બોલી ઉઠ્યા સોનું અબ સચ્ચા સોના લગ રહી હૈ તો બોલિવૂડ ના પણ.

ઘણા કલાકારો એ આ ફોટો પર લાઈક કર્યા છે સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર 89 હજાર થી વધારે લાઈક આ ફોટોઝ પર આવ્યા છે એ અવારનવાર તાના ફોટો શેર કરતી રહે છે જેને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવા માં આવે છે પણ પહેલી વાર બોલ્ડ ફોટો નાખીને એને બોલિવૂડ જગતને પણ મોંઢા મા આગંળા.

નાખવા મજબુર કરી દીધુંછે ફેન્સ સોનુની આ તસ્વીરને ખુબ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી રહ્યાછે આ દિવસોમાં મોડેલિંગ સાથે અભિનય શિક્ષા મેળવતી નિધી ભાનુશાલી આગામી દિવસોમાં ફિલ્મો સાથે જોડાવા પણ ઉત્સુક છે એવું નજીકના ચાહકો દ્વારા જાણવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *