લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ખુબ જ ચર્ચાઓ માં છવાયેલો છે જે રીતે તારક મહેતા શો ના કલાકારો એક પછી એક શો છોડી રહ્યા છે એનાથી શોની ટીઆરપી સતત ઘટી રહી છે થોડા સમય પહેલા એવી ખબરો સામે આવી હતી કે શોમા ટપ્પુ પાત્ર ભજવતા રાજ અનાદકટે સોને છોડી દીધો હતો.
જે બાદ વિવાદ સર્જાતા શો મેકર આશિત મોદીએ નિવેદન સામે આવીને આપ્યું હતું કે આ માત્ર અફવા છે રાજ અનાદકટે આ શો છોડ્યો નથી એ વચ્ચે તાજેતરમાં રાજ અનાદકટે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શો છોડવાની વાત ને સાચી ગણાવીને શો ને અલવીદા કહેતી પોસ્ટ પણ મુકી દિધી છે.
એ વચ્ચે રાજ અનાદકટ ના ગયા બાદ હવે શો ની એક ખુબ જ લોકપ્રિય અભિનેત્રી પણ શો છોડવા જ ઈ રહી છે અભિનેત્રી મુનમુન દત્તા છે જે બબીતાજીના પાત્રમાં ખૂબ જ ફેમસ છે શો મેકરને મુનમુન દત્તા એ પહેલાં જ નવી બબીતાજી શોધવાનું જણાવી દિધું હતું અને તાજેતરમાં એવી ખબરો.
સામે આવી છે જે સાભંડીને ફેન્સ ખુબ નારાજ થયા છે મુનમુન દત્તા એ શો ને છોડી દિધો છે ફિલ્મો અને શો માં ઓફર આવતા મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ થઇ ગઈ છે તારક મહેતા શો ના કોન્ટ્રાક્ટ હેઠળ તે કોઈ શો માં ભાગ લઈ શકતી નહોતી આ પહેલા પણ બિગ બોસ.
રિયાલિટી શોમાં જવા આશીત મોદી સાથે વિખવાદ કર્યો હતો અને થોડા સમય બાદ તે પાછી પણ ફરી હતી પરંતુ હવે તેના કોન્ટ્રાક્ટ સાઈન પુરા થયા છે તે રીન્યુ કરાવવા નથી માગંતી સુત્રો અનુસાર મુનમુન દત્તા હવે તારક મહેતા શો માં દેખાશે નહીં શો મેકર હવે નવી બબીતાજી શોધી રહ્યા છે.