બિગબોસ રીયાલીટી શો ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ડ્રેસિંગ સેન્સ થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે આલ્બમ સોગં થકી પોતાના ડાન્સ થી દર્શકો ના દિલ ઘાયલ કરતી ઉર્ફી જાવેદ ની સ્ટાઈલ પર ચાહકો ફિદા રહે છે તેની અવનવી ડ્રેસિંગ સેન્સ થી ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચામાં રહે છે ઉર્ફી જાવેદ રોજ.
અનોખા અંદાજમાં જોવા મળે છે તેને ઘણી બધી ચીજ વસ્તુઓ નો ડ્રેસ બનાવેલો છે પોતાની બોલ્ડ નેશ થી ઉર્ફી જાવેદ ઘણી વાર ટ્રોલ પણ થ ઈ છે તો ઘણી વાર તેને ધમ!કીઓ પણ મળી ચુકી છે થોડા સમય પહેલા દુબઈ રસ્તા પર બિકીની પહેરી ને વિડીઓ બનાવતા ઉર્ફીને જેલમાં પણ જાવાનો વારો આવ્યો હતો.
એ વચ્ચે તાજેતરમાં મુંબઈ બાંદ્રા ઉર્ફી જાવેદ પોતાની સહેલી ની પાર્ટીમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી તેને જોતા લોકો હેરાન રહી ગયા હતા ખુબ અનોખી સ્ટાઈલમાં તેને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કર્યું હતું કાળા કપડાઓ ના ટુકડાઓ ને તેને પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો પર ચોંટાડેલા હતા આ કપડાઓ ના.
ટુકડાઓ તેને શરીરના વિવિધ અંગો પર લગાવીને પીઠમાં જાળીદાર મચ્છરદાની પહેરેલી હતી નીચે બ્લેક સોર્ટ ચડ્ડી તો બ્લેક લીપ્સ સાથે પોલીસ હેર સ્ટાઇલ માં ઉર્ફી અજીબોગરીબ લાગી રહી હતી તે એલીયન જેવા લુક મા પેપરાજી અને મિડીયા ને પોઝ આપી રહી હતી તેની કાતીલાના અદાઓ સાથે તેની બોલ્ડ નેશ જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા.
તેનુ મદમસ્ત યૌવન અને ભરાવદાર નિતંબો છલકાતા ચાહકો ને લલચાવી રહ્યા હતા તેની આ સુંદર આકર્ષક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી તેને પોતાના આ અનોખા અંદાજ માં ચાહકોના દિલ ઘાયલ કર્યા હતા તેની આ તસવીરો પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો તેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.