બોલીવુડ ફિલ્મ અભિનેત્રી તબ્બુ પોતાની ઢળતી ઉંમરે પણ પોતાની સુંદરતા અને પોતાના દમદાર અભિનય થકી ખુબ ચર્ચાઓ માં છે લગાતાર હીટ ફિલ્મો થી તબ્બુ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ગયા વર્ષમાં ફિલ્મ ભુલ ભુલ ભુલૈયા 2 અને દ્વસ્યમ 2 માં તબ્બુના દમદાર અભિનય ને દર્શકો એ ખુબ પસંદ કર્યો ત્યારબાદ.
આવેલી ફિલ્મ કુત્તે માં પણ પોલીસ ઓફિસર ના રોલમાં અભિનેત્રી તબ્બુએ ખુબ લોકચાહના મેળવી બોક્સ ઓફિસ પર લગાતાર હીટ ફિલ્મો માં પોલીસ ઓફિસર નો રોલ અદા કરી ફરી એકવાર અભિનેત્રી તબ્બુ પોલીસ ઓફિસર નો રોલ અદા કરતી જોવા મળશે ફિલ્મ ભોલા માં અભિનેત્રી તબ્બુ અંહમ ભુમીકામા જોવા મળશે જે ફિલ્મના.
નિર્માતા અને મુખ્ય અભિનેતા અજય દેવગન છે પોતાની આવનારી ફિલ્મ નું પ્રમોશન અજય દેવગન અને તબ્બુ જોરશોર થી કરી રહ્યા છે ફિલ્મ ભોલા દર્શકો ને થ્રીડી માં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામા આવ્યું છે જેને દર્શકોએ ખુબ પ્રેમ આપ્યો છે.
એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ ભોલાના પ્રમોશન સેટ પર અભિનેત્રી તબ્બુ શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી ગ્રે રંગની સાડીમાં અભિનેત્રી તબ્બુ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ગ્રે રંગની સાડી સાથે તબ્બુએ મેચિંગ સ્ટીવલેસ બેકલેસ બ્લાઉઝ પહેરેલું હતું જેમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી.
પોતાના વાળન બાંધી પોલી હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ માં તબ્બુ ચાહકો ને દિવાના બનાવી રહી હતી તબ્બુ પોતાની 51 વર્ષની ઉંમરે પણ ફેન્સ ને ઘાયલ કરતી જોવા મળી હતી તેની કાતીલાના અદાઓ અને તેની મદમસ્ત જવાની નો ઉભાર જોતા ફેન્સ ની ધડકનો રોકાઈ જવા પામી હતી.
તેની દિલકશ અદાઓ સાથે તેની નાજુક કમર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા પોતાની સુંદરતા થી ચાહકોને લોભાવતી તબ્બુ એ પેપરાજી અને મીડિયા સામે પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ.
વરસાવી રહ્યા હતા અભિનેત્રી તબ્બુ પોતાના અભિનય કેરિયર ની સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટીવ રહે છે તેને કરોડો લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલોવ કરે છે વેસ્ટન આઉટફીટ અને સાડીમાં અભિનેત્રી તબ્બુ ચાહકો ને ઘાયલ કરતી રહે છે આજે પણ ચાહકો તેની હર અદાઓ પર ફિદા રહે છે.