ઘણા વર્ષો થી લોકોને મનોરંજન કરાવતી લોકપ્રિય ટીવી સીરીયલ માં દરેક પાત્રોને દર્શકો ખૂબ પસંદ કરે છે શોના મેઈન પાત્ર જેઠાલાલ અને દયાબેન ની જોડી થી આસો ખૂબ પોપ્યુલર થયો હતો દયાબેન ગરબા સ્ટાઈલ ને લોકો ખૂબ પસંદ કરતા હતા દયાબેન તરીકે દિશા વાકાણીએ ઘણા વર્ષો સુધી.
લોકોના દિલ જીત્યા દર્શકો આજે પણ આ સિરિયલમાં દયાબેન ની વાટ જોઈ રહ્યા છે 2017 થી દયાબેને આ શોમાંથી બ્રેક લીધો હતો તે પછી શોમાં દેખાણા જ નહીં આ વચ્ચે શો મેકર નવરાત્રીમાં દર્શકોને સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવે છે તેઓ કોઈપણ કિંમતે દયાબેન ની આ શો માં વાપસી કરાવવા માંગે છે.
શો મેકર આશીત મોદી નુ તાજેતરમાં નિવેદન સામે આવ્યું છે જેમના જણાવ્યા મુજબ વર્ષોથી લોકોના ખુબ પસદંગી માં રહેલા શોના પાત્ર દિશા વાકાણી સાથે અમારી વાતચીત ચાલુ છે અને બંને એટલા પ્રયત્ન કરીએ છીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમે પણ દિશા વાકાણી સાથે મુલાકાત કરી છે.
જે સમાચાર પણ સામે આવ્યા છે આવું એટલા માટે પણ છેકે જો દિશા વાકાણી આ શો માં પરત નહીં ફરે તો શોમાં નવી દયાબેન તરીકે બીજી કોઈ અભિનેત્રીને લાવવી પડશે દર્શકોની માંગ છેકે દયાબેન નું પાત્ર સામે આવે આ માંગ ની પૂરી કરવા શો મેકર હાલ એક્ટિવ થયા છે વર્ષો.
પહેલા દિશા વાકાણી પ્રેગનેટ થતા સોમ માંથી બહાર ગઈ હતી પરંતુ લોકોને આશા હતી કે પ્રેગ્નન્સી બાદ દિશા વાકાણી જોવા મળશે પરંતુ બે બાળકો છતાં પણ આજે દિશા વાકાણી પરત ફરી નથી આ વચ્ચે શો મેરે એવું પણ જણાવ્યું હતું કે દયાબેન ના પાત્રમાં નવી અભિનેત્રી લાવીશું.
પરંતુ દર્શકો એનાથી ખુશ નહોતા આ વચ્ચે દિશા વાકાણીની સાથેની વાતચીત થી લોકોને આશા જાગી છેકે દિશા વાકાણી ફરી દયાબેન બનીને દર્શકોને મનોરંજન કરાવશે આપનું આ વિશે શું માનવું છેકે કોમેન્ટ થકી અવશ્ય જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.