આગામી સમયમાં T-20 વર્લ્ડકપ યોજાવાનો છે જેમાં ટીમ ઇન્ડિયાની ટોટલ 23 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે આ ટીમમાં વિરાટ કોહલી કેપ્ટનશીપ કરશે વિરાટ કોહલીનું T-20 વર્ડ કપ નું નેતૃત્વ પહેલી વાર કરી રહ્યો છે અગાઉ મહેન્દ્રસિંહ ધોની એ કેપ્ટન તરીકે નેતૃત્વ કરી ચુક્યા છે એ સમયે મહેન્દ્રસિંહ ધોની ના હાથે ભારત ટવેન્ટી વર્ડકપ પણ જીતી ચૂક્યું છે હવે વિરાટ કોહલીની ટિમ આ વર્લ્ડકપમાં કેવું પરદર્શન કરે આવે છે એ જોવાનું રહ્યુ. આ વર્લ્ડકપ માં ક્યાં ખેલાડીઓ ની પસન્દ કરવામાં આવી છે જે નીચે મુજબ લિસ્ટ છે
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટોટલ 23 ખેલાડીઓની પસંદગી કરવામાં આવેલી છે આટલા ખેલાડીઓ પસન્દ કરવાનું કારણ એ હોય છે કે જેમાં કોઈ ખેલાડી ઘાયલ થાય તો બીજા ખેલાડીને મોકો આપવામાં આવે છે. જ્યારે ટિમ માં ટોટલ 15 ખેલાડીઓ ને ઉતાવરમાં આવશે. આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન UAE અને ઓમાન માં થઈ રહ્યું છે જે ભલે એ આયોજન કરી રહ્યા પણ એનું આયોજન BCCI જ કરી રહ્યું છે ટ્વેન્ટી કપ નું યુએઈ અને ઓમાન કરવામાં આવ્યુ છે ત્યાં આયોજન કરવાનું કારણ એક જ છે કે આ કોરોના મહામારી ના કારણે કરવામાં આવેલ છે.
વિશ્વ વર્લ્ડ કપમાં પ્રથમ મુકાબલો ભારત અને પાકિસ્તાનનો રહેશે જે ભારતને ગ્રૂપ બી માં સમાવેશ કરવામાં આવેલો છે ગ્રુપમાં ભારત પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન યુએઈ માં થઈ રહ્યું પણ એનો યજમાન તો બીસીસીઆઇ જ છે T20 વર્લ્ડ કપ આ વર્ષે જવાનો છે જે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાવાનો છે T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ને કેપ્ટન્સી કરવાનો પ્રથમ મોકો મળ્યો છે. ભારતીય ટિમ માં વિરાટ કોહલી(કેપ્ટન),રોહિત શર્મા(v-કે), કે.એલ.રાહુલ, સૂર્યા કુમાર,રિષભ પન્ત(wc),ઈશાન કિશન(wc),હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા,રાહુલ ચહર, રવિંચન્દ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જશપ્રીત બુમરાહ,ભુવનેશ્વર કુમાર, મોહમદ શમી ને સામેલ કરવામાં આવ્યા છે.