બોલીવુડ ની ચર્ચિત અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના લગ્નને લઈને ખૂબ મોટો ફેસલો લીધો છે સ્વરા ભાસ્કર અને તેમના પતિ ફહાદ અહેમદ ની લગ્નની ઇવેન્ટ શરુ થઇ ગઈ છે દિલ્હીમાં સ્વરા ભાસ્કર ની નાની ના ફાર્મ હાઉસમાં લગ્નના આ કાર્યક્રમ થઈ રહ્યા છે પરંતુ આ વચ્ચે એવી ખબરો સામે આવી રહી છે કે સ્વરા ભાસ્કર અને.
ફહાદ અહેમદ પારંપરિક લગ્ન કરવા ના પક્ષમાં નથી અમર ઉજાલા રિપોર્ટ અનુસાર સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદ માત્ર હલ્દી સેરેમની મહેંદી સેરેમની અને રીસેપશન પાર્ટી જ કરવા માંગે છે તેઓએ હિન્દુ વિવાહ અને નિકાસ ના કરવાનો નિર્ણય લીધો છે બંને 16 માર્ચના રોજ દિલ્હીમાં પોતાના કોર્ટ મેરેજ ની પાર્ટી આપશે જે પાર્ટીમાં.
ઘણા રાજનેતાઓ સામેલ થસે સ્વરા ભાસ્કરે ગયા મહીને ફહાદ અહેમદ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા ત્યારબાદ બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી સ્વરા ભાસ્કરના અચાનક લગ્નના નિર્ણયથી લોકો હેરાન રહી ગયા હતા કારણકે એક અઠવાડિયા પહેલા સવારે પોતાના ટ્વીટર.
એકાઉન્ટ પરથી ફહાદ અહેમદ ને ભાઈ કહીને સંબોધતા ટ્વીટ કર્યું હતું જેના કારણે સ્વરા ભાસ્કર ને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી હતી હવે ફરી એક સ્વરા ભાસ્કરે પોતાના રીતી રીવાજ ને છોડી દિધા છે અને સ્વરા ભાસ્કરે પોતાના કોર્ટ મેરેજ સ્પે એક્ટ હેઠળ કર્યા છે જેના મુજબ ફહાદ અહેમદ સાથે લગ્ન કરવા સ્વરા ભાસ્કરે.
ઈસ્લામ કબુલ કરવાની જરુર નથી સ્વરા ભાસ્કર ના પતિ ફહાદ અહેમદ તેનાથી ત્રણ વર્ષ નાના છે ફહાદ અહેમદ ની ઉમંર 31 વર્ષ છે અને સ્વરા ભાસ્કર 34 વર્ષની છે સ્વરરાએ ફહાદ અહેમદ થી ઈસ્લામ ધર્મ ના અપનાવવા ની શરતથી લગ્ન કર્યા હતા તો ફહાદ અહેમદે પણ હિન્દુ રીતી રીવાજ અનુસાર લગ્નની કોઈ વિધી ના કરવાનો નિર્ણય લીધો હતો