સુરતના ત્રણ યુવાનોએ વગરમૂડીનો ધંધો કરીને તગડી કમાણી કરી છે. દીપ, પ્રિયાંશ અને સિદ્ધાર્થ નામના ત્રણ યુવાનોએ ન ફક્ત પોતે ધંધો ચાલુ કર્યો છે પણ બીજા 500 જુવાનીયાઓને આ ધંધો શીખડાવી ચૂક્યા છે. તેમની પાસેથી શીખીને જેવો ગંભીરતાપૂર્વક આ લાઈનમાં આગળ વધ્યા તેઓ પણ વર્ષે દાડે બે તણ કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ઈ કોમર્સની દુનિયામાં મોટી ક્રાંતિ આણી છે એ ધંધાનું નામ છે ડ્રોપ શિપિંગ જેમાં ન તો આર્થિક રોકાણ કરવું પડે છે ન તો માલ સાચવવા માટે ગોડાઉન રાખવું પડે છે કે ન તો પ્રોડક્ટનો સ્ટોક કરવો પડે છે છતાંય તમે તમારો માલ ઘરે બેઠા અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વેચી શકો છો કેવી રીતે કરે છે આ બિઝનેસ મોડેલ કામ એ જાણવા માટે સૌથી પહેલા તો ડ્રોપ શિપિંગ શું છે સમજી લો પછી તેમાં પ્રોફેશનલ રીતે કેમ આગળ વધી શકાય એની વાત કરીશું. સાદી ભાષામાં કહું તો તમે એક ઓનલાઇન સ્ટોર ખોલો છો
. આ સ્ટોર દ્વારા તમે એવી પ્રોડક્ટનો વહીવટ કરી શકો છો જેનું પેકિંગ કુરિયર શિપિંગ [સંગીત] જે તે મેન્યુફેક્ચર કે હોલસેલર કરે છે તમારો સ્ટોર એને ગ્રાહક આપે છે પણ ગ્રાહકોને જે માલ મળે છે તમે જ મોકલ્યો હોય એવું લાગે છે આમાં ઉઘરાણીની માથાકૂટ નથી હોતી કારણ કે ગ્રાહક તમારા ઓનલાઇન સ્ટોર પર આવીને કોઈ પ્રોડક્ટનો ઓર્ડર આપે છે અને તમને ઓનલાઇન પેમેન્ટ કરે છે તમને જે ઓર્ડર મળે એને તમારે હોલસેલર અથવા અથવા મેન્યુફેક્ચરરને ફોરવર્ડ કરવાનો હોય છે અને ભાવફેરની જે રકમ હોય એ તમારો નફો ગણાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રાહકે તમને ચૂકવેલી રીટેલ કિંમત અને તમે સપ્લાયરને ચૂકવેલી હોલસેલ કિંમત વચ્ચેનો તફાવત તમારો ચોખો નફો બની રહે છે. આ પદ્ધતિમાં અગાઉથી માલ ખરીદવાનું જોખમ ન હોવાથી નુકસાની થવાની શક્યતા ના બરાબર છે. આમાં ઓછે નફે બોળો વેપારની નીતિ અજમાવો તો સરવાળે ઘણું વળતર મળે છે. સુરતના નવજુવાનીયાઓએ ચાર પાંચ વર્ષ પહેલા ધંધો ચાલુ કર્યો હતો
. છેલ્લા વર્ષે તેઓો 10 કરોડ રૂપિયા કરતાં વધારે રેવેન્યુ જનરેટ કરી ચૂક્યા છે તેઓ હવે ધંધો કરવાની સાથે બીજા લોકોને આ ધંધો કરવા માટે ટ્રેન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 500 થી વધુ જુવાનીયાઓએ તેમનો સંપર્ક કરી પોતાનું ભાગ્ય અજમાવ્યું છે. આ ત્રણેય જુવાનો ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે તાલીમ આપી રહ્યા છે. શરૂઆતમાં તેમણે ધંધો કરવાને બદલે ધંધાની નાળ પારખી એની આંટીઘોટી સમજી લીધી. 20 25 દિવસમાં તો ધંધાના શ્રી ગણેશ કરી દીધા વી કેન ડુ ઈટ એવો મંત્ર બનાવ્યો આજે તેઓ એક સ્થાપિત ધંધાધારી બની ગયા છે અને વાણિક બિઝનેસ ઇન્સ્ટિટ્યુટ નામની સ્થાપના કરી છે અત્યારે દુનિયામાં ઓનલાઇન વેપાર અને ડ્રોપ શિપિંગ કરવા માટે સૌથી મોટું પ્લેટફોર્મ એમેઝોન છે એમેઝોન ડ્રોપ શિપિંગ દ્વારા તમે ભારતમાં તમારા ઘરના કોઈ એક ખૂણામાં બેસી સીધો અમેરિકામાં માલ વેચી શકો છો અમેરિકાનું માલ માર્કેટ બહુ મોટું છે અને ત્યાંના લોકોની ખરીદ શક્તિ ખૂબ જ વધારે છે. અમેરિકનો નાની નાની જરૂરિયાત માટે પણ ઓનલાઇન શોપિંગ પર જ આધાર રાખે છે. હવે જેમને રૂપિયાની રેલમ છેલ છે પૈસે ટકે ખમતી દર છે ને તેમની પાસે રોકાણ કરવા માટે સારું એવું ફંડ હોય છે
તેઓ પોતાની બ્રાન્ડ બનાવીને પ્રાઇવેટ લેબલિંગ કરે છે અને એમેઝોનના ગોડાઉનમાં મૂકીને વેચે છે પણ જેમની પાસે રોકાણ કરવા માટે પૈસા જ નથી છતાં આ ધંધો કરવો છે તેઓ ડ્રોપ શિપિંગ દ્વારા આ ધંધો શરૂ કરી શકે છે જેમાં તેઓ ચીન અથવા ભારતમાંથી પ્રોડક્ટ સોર્સ કરીને અમેરિકા માં વેચે છે ને ડોલરમાં સારી એવી આવક જનરેટ કરે છે તમારે એક્ઝેટલી આજ કરવાનું છે ને એ કરવાની કળા શીખવાની છે આમાં બહુ મોટા વેદ ભણવાની જરૂર નથી હોતી પણ પદ્ધતિસર સમજણ મેળવવાની હોય છે આજે ઘી ખાઈને કાલે પહેલવાન બની જવાતું નથી શીખવા માટે એકાદ મહિનાનો તો ભોગ આપવો પડે સારો અને ભરોસાપાત્ર સપ્લાયર કેવી રીતે શોધવો એમેઝોન પર પ્રોડક્ટનું યોગ્ય રીતે લિસ્ટિંગ [સંગીત] કેવી રીતે કરવું જાહેરાતો એટલે કે એમેઝોન પીપીસી કેમ્પેન કેવી રીતે ચલાવવા અને ગ્રાહકોને યોગ્ય સપોર્ટ કેવી રીતે પૂરો પાડવો આ બધી જ બાબતોનું વ્યવસ્થિત જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય માર્ગદર્શન અને પ્રેક્ટિકલ તાલીમ વિના આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સીધે સીધો લોચો કાઢી લેવાતો નથી. અનુભવીઓનો સાથ લેવો પડે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને યોગ્ય અને પ્રેક્ટિકલ માર્ગદર્શન લેવા માટે આપણે જે ત્રણ યુવાનોની વાત કરી રહ્યા છીએ તેમની વાણિક બિઝનેસ ઇન્સ્ટિટ્યુટનો સંપર્ક કરવો પડે આ સંસ્થા શરૂ કરનાર ત્રણ ફાઉન્ડર્સ એમેઝોન ડ્રોપ શિપિંગના ક્ષેત્રમાં છ વર્ષનો બોળો અનુભવ ધરાવે છે. તેમના અનુભવનો લાભ લઈને આગળ વધવું પડે. આ સંસ્થાનો મુખ્ય હેતુ એ છે કે
જે લોકો આ બિઝનેસમાં નવા છે તેમને શરૂઆતથી સાચું માર્ગદર્શન આપવામાં આવે જેથી તેઓ કોઈપણ પ્રકારના આર્થિક નુકસાનથી બચી શકે અને પ્રોફેશનલ રીતે પોતાનો બિઝનેસ સેટઅપ કરી શકે. સ્ક્રીન [સંગીત] ઉપર દેખાય છે એ તેમના ફોન નંબર અને સંપર્કની વિગતો છે ઉપાડો ફોન અને જાણો કે મામલો શું છે અત્યાર સુધી વાણિક બિઝનેસ ઇન્સ્ટિટ્યુટ સુરતમાં ફિઝિકલ ક્લાસ દ્વારા તાલીમ આપતી હતી પરંતુ ભારતભરમાંથી અને ખાસ કરીને સુરતબારથી આવતા લોકોની સતત માંગને કારણે હવે તેમણે એક સંપૂર્ણ ડિજિટલ કોર્સ લોન્ચ કર્યો છે. આ કોઈ સામાન્ય કોર્સ નથી જેમાં માત્ર થીયરી સમજાવવામાં આવે. આ એક પ્રેક્ટિકલ ઓનલાઇન કોર્સ છે. જેમાં એમેઝોon અકાઉન્ટ ઓપન કરવાથી લઈને પ્રોડક્ટ સોર્સિંગ, લિસ્ટિંગ અને શિપિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ લાઈવ સ્ક્રીન રેકોર્ડ સાથે શીખળાવવામાં આવે છે. એટલે કે જો તમે સુરતની બહાર રહો છો તો પણ તમે ઘરે બેઠા ડિજિટલ કોર્સની મદદથી ડ્રોપ શિપિંગની દરેક પ્રક્રિયા ખૂબ જ આસાનીથી શીખી શકો છો. રીલું જોવાથી રૂપિયાવાળા થવાતું નથી આગળ વધવું હોય તો ઉજાગ્ર કરીએ મેળ નથી પડવાનો સભાનતાપૂર્વકના જાગરણ જ નવા દ્વાર ખોલી આપે છે ડ્રોપશીપિંગનો ધંધો હાર્ડવર્કનો નહીં પણ સ્માર્ટ વર્કનો ધંધો છે. જેને વિચાર કર્યો એ ખાલી વિચાર કરતા જ રહી ગયા પણ જેણે વિચારને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો એ જ નરબંકા સાબિત થયા છે.
ડ્રોપ શીપિંગના મુદ્દે તમારા મગજમાં કોઈ સવાલ થાય તો કમેન્ટ કરીને પૂછી શકો છો અમે સુરતના સફળ યુવાનોને પૂછીને એના જવાબો આપીશું જો તમારે પણ વાણિક બિઝનેસ ઇન્સ્ટિટ્યુટના એક્સપર્ટ ફાઉન્ડર્સ પાસેથી ઘરે બેઠા જ ડ્રોપ શિપિંગના અસલી દાઉ પેજ શીખવા હોય અને અમેરિકન માર્કેટમાં ધમાલ મચાવવી હોય તો તેમના આ પ્રેક્ટિકલ ઓનલાઇન કોર્સની લીંક [સંગીત] મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કલ કરેશો આજ કર આજ કરેશો અબ દરેક નવા વેપારના દશકાઓ આવતા હોય છે પણ આ ડ્રોપ શિપિંગનો ધંધો લાંબી રેસનો ઘોડો છે ડ્રોપ શિપિંગ માર્કેટ હાલમાં ખૂબ જ તેજીમાં છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. કોલેજના વિદ્યાર્થીઓ ગૃહિણીઓ અને પાર્ટ ટાઈમ બિઝનેસ કરવા ઈચતા લોકો આ ધંધા તરફ આકર્ષાતા જાય છે કારણ કે વગરમૂડીનો ધંધો છે અને રિસ્ક ફેક્ટર ઝીરો છે.ઇન્સ્ટાગ્રામ Instagram રીલ્સ, Facebook એડ્સ અને WhatsApp ગ્રુપ્સ દ્વારા ઓર્ડર મેળવીને લોકો ઘરે બેઠા હજારો રૂપિયા કમાઈ રહ્યા છે. માત્ર મગજ દોડાવો તો અમેરિકા, યુરોપ કે યુકેની માર્કેટમાં ડ્રોપ શિપિંગથી કમાણી કરી શકાય છે. ડ્રોપ શિપિંગની માહિતી જાણ્યા પછી મને પણ મજલાડ પડી છે. તમે કહેતા હો તો આપણે સાથે મળીને ચાલુ કરીએ. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર