Cli

સુરતમાં 50 લાખની લૂંટ ચલાવનાર આરોપી પકડાયો! પછી જુઓ શું થયું?

Uncategorized

આજથી થોડાક દિવસ પહેલા સુરતમાં SBI બેંકમાં 50 લાખ રૂપિયાની લૂટ થઈ હતી. ત્યારબાદ સુરત પોલીસ દિવસ રાત મહેનત કરે છે. આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યારે પોલીસને કડી મળે છે અને આ કડી બાદ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે અને વાત પહોંચે છે

ઉત્તર પ્રદેશ સુધી જ્યાં આરોપીઓનું પગેરું મળી આવે છે. જેમાં બે આરોપીઓને પોલીસે દબોચી લીધા ને આરોપીને જ્યારે રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો ત્યારે શું સ્થિતિ નિર્માણ પામી વિગતે વાત કરીએ. વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીડ [સંગીત] પરાઈ જાણે રે દર્શક મિત્રો નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન વાત કરીએ તો આજથી થોડાક દિવસ પહેલા સુરતના વરાછામાં આવેલા હનુમાન રોડ પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક આવેલી છે જ્યાં બપોરનો સમય હતો હાલ ઉનાળાની સીઝન છે ભારે તડકો છે અને તડકાના કારણે ત્યાં થોડીક અવરજવર નહોતી સુમસામ થોડો માહોલ છે તે વિસ્તારનો હતો બસ આને લઈને સવારથી જ આરોપીઓ છે

તે રેંકી કરે છે બેંકમાં અને એક પૈસા ભરેલી ગાડી છે તે બેંકમાં આવે છે જેમાં આ પૈસા બેંકમાં જમા થાય છે ત્યાર પછી ચાર થી પાંચ જેટલા બુકાનીધારી સક્ષો છે તે બેંકમાં બંદૂક લઈને ઘુસે છે અને ત્યારબાદ બંદૂકની અણીએ લૂટ ચલાવવામાં આવે છે. અંદાજીત આ 50 લાખ રૂપિયાની લૂટ ચલાવીને આરોપીઓ લોકોમાં ડરનો માહોલ ઊભો કરીને ત્યાંથી ભાગી જાય છે.

આ ઘટના બાદ સુરત પોલીસને જાણતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવે છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવે છે. જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ તાત્કાલિક આદેશ આપે છે તમામ લોકોને કે નાકાબંદી કરી દેવામાં આવે. નાકાબંદી કર્યા બાદ સુરત પોલીસ છે તે તપાસને ધમધમાટની શરૂઆત કરે છે. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાંચ પણ લૂટની ઘટનાની ગંભીરતાને લઈને તપાસમાં જોડાય છે અને આ ઘટના બાદ 12 થી 15 દિવસ જેટલો સમય વીતી જાય છે.

કોઈ હતો પતો આરોપીઓનો લાગતો નહતો. પોલીસ પણ એક સમય ઘાસમાંથી સોય શોધવા જેવી સ્થિતિમાં મુકાઈ હતી. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચને એક માહિતી મળે છે કડી મળે છે અને આ કડી મળ્યા બાદ આના તાર છેક ઉત્તર પ્રદેશ સુધી હોય છે અને આરોપીઓના લોકેશન તેમજ વુમેન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસીિસના આધારે આરોપીઓને સુરતથી દબોચી લેવામાં આવે છે જેમાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી જેમાં શુભમ ઠાકોર નામનો જે આરોપી છે તેને જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જે ગામમાં તે લોકોએ બંદૂક છુપાવી હતી તે ગામમાં લઈ જવામાં આવ્યો આ દરમિયાન આરોપી શુભમ ઠાકોરે એ પોલીસ પર રિવોલ્વર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો

ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો જેના બદલામાં પોલીસે વરતો જવાબમાં ફાયરિંગ કર્યું ને શુભમ નામનો જે આરોપી છે તેના પગના ભાગે ગોડી વાગી ત્યારબાદ તે કહી રહ્યો છે કે સાહેબ હું હવે સુરત ક્યારે નહીં આવું એ સુરત એસબીઆઈની લૂટમાં સંડોવાયેલા આરોપીઓ છે તેમાં એક આરોપીઓનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તેના પગના ભાગે ગોડી તેણે જે પોલીસ પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ મારવામાં આવી જે સંદર્ભમાં હવે પોલીસ દ્વારા જે 50 લાખની લૂટ થઈ તી તેમાં મુદ્દામાલ રિકવર કરવામાં આવી આવી રહ્યો છે હજી જે આરોપીઓ પકડવાના બાકી છે તેમની શોધખોળ પણ ચાલી રહી છે આરોપીઓની સઘન પૂછપર જ પોલીસે હાથ ધરી છે અને હાલ બે આરોપીઓને પોલીસે દબોયા પણ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ને લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો [સંગીત]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *