વર્ષ 2001માં માસુમ દેખાતી બાળ કલાકાર દેશમાં નિકલા ચાંદમાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરનાર હંસીકા મોટવાની ઘર ઘરમાં ફેમસ થઈ ત્યારબાદ શાકાલાકા બુમ બુમ કામ કરવાનો મોકો મળ્યો ત્યારબાદ એને નાનપણ માં જ ઘણી ઊંચાઈ પ્રાપ્ત કરી સોનપરી અને કરિશ્મા કરિશ્મા સીરીયલ માં.
કામ કરવાની સાથે એને રિતિક રોશનની ફિલ્મ કોઈ મિલ ગયા 2004માં અભિનય જોવા મળી ત્રણ વર્ષ બાદ ફિલ્મ આબરા કા ડાબરામાં તેને ચાઈલ્ડ એક્ટર તરીકે અભિનય કર્યો તો ત્રણ વર્ષ બાદ આવેલી ફિલ્મ હિમેશ રેશમિયા ની આપકા સુરુર માં મુખ્ય અભિનેત્રી તરીકે એની ઉંમર જોઈને લોકો આશ્ચર્ય ચકીત થઈ ગયા.
લોકો સમજીને શકતા અચાનક ત્રણ વર્ષમાં હંસિકા મા આટલો બદલાવ કેવી રીતે આવ્યો ચાઈલ્ડ એક્ટર તરીકે કામ કરતી હંસિકા અચાનક કેવી રીતે મુખ્ય અભિનેત્રી તરીકે આવી શકે આ પાછળનું રહસ્ય ખુલ્યું એની માતા એ એને અભિનેત્રી રૂપે જોવા માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપ્યા હતા.
સમગ્ર ઘટના બહાર આવતા આ સત્ય સમજાયું હતું હંસિકા પોતાની કરતા 15 વર્ષ મોટા અભિનેતા સાથે ફિલ્મ કરી રહી હતી ત્યારબાદ બોલીવુડ ફિલ્મમાં તે સફળ થઈ ના શકી પરંતુ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં તેને ખૂબ જ ઊંચાઈ પ્રાપ્ત કરી ઘણી બધી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી.
તરીકે પોતાનો જાદુ ચલાવ્યો અને પોતાની આગવી ઓળખ ઊભી કરે આજે અભિનેત્રી હંસિકાના ઘણા બધા ફેન ફોલોવર છે સોશિયલ મીડિયા પર હંશિકા ખૂબ જ એક્ટિવ રહે છે પોતાના ફોટોગ્રાફ્સ અને વિડિયો લોકોની વચ્ચે મુકતી રહે છે વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.