Cli
અંતિમ યાત્રા માં રાખીની રડી રડીને હાલત ખરાબ થઈ, રાખી સાવંતને સંભાળવી મુશ્કેલ બની...

અંતિમ યાત્રા માં રાખીની રડી રડીને હાલત ખરાબ થઈ, રાખી સાવંતને સંભાળવી મુશ્કેલ બની…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી ડાન્સર મોડેલ રાખી સાવંત ની માતા માયા ભેદા ઉર્ફે જયા સાવંત ટાટા નેમોરલ કેન્સર હોસ્પિટલમાં કે!ન્સર અને બ્રેઈન ટ્યુમર ની બિમારી હેઠળ સારવાર હેઠળ દાખલ હતી ખુબ લાંબા સમય થી બિમારી વચ્ચે અકાળે તેમનું નિધન થતાં રાખી સાવંત દુઃખ માં સરી પડી છે રાખી સાવંત નુ નામ નીરુ ભેદા હતુ.

રાખી સાવંત ની માં માયા ભેદાએ મુંબઈ વર્લી પોલીસ કોન્સ્ટેબલ આનંદ સાવંત સાથે લગ્ન કરતાં રાખી સાવંત ની માતા માયા માંથી જયા સાવંત બની પરંતુ રાખી સાવંત ની માતા ખ્રિસ્તી ધર્મ માંથી આવતી હતી એના કારણે તેમના અંતિમ સંસ્કાર ખ્રિસ્તી રીતી રીવાજ અનુસાર કરવામાં આવ્યા હતા.

રાખી સાવંતે આદીલ દુરાની ખાન સાથે મુસ્લિમ ધર્મ અપનાવીને ફાતિમાંનું નામ ધારણ કર્યું હતું રાખી સાવંત ના પિતા હિન્દુ હતા તેમની માતા ખ્રીસ્તી અને તેમના પતિ આદિલ દુરાની ખાન મુસ્લિમ છે રાખી સાવંત બધા જ ધર્મમાં માને છે પરંતુ માતાની અંતીમ વિધીઓ તેમને ચર્ચમાં પ્રાથના.

સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન રાખી સાવંત ની સાથે આદિલ દુરાની ખાન પણ જોવા મળ્યા હતા અંતીમ ક્ષણો વખતે રાખી સાવંત પ્રાથના સભામાં રડી પડી હતી આ દરમિયાન આદિલ દુરાની ખાન તેમને સંભાળતા જોવા મળ્યા હતા રાખી સાવંતના આંશુ રોકાઈ રહ્યા નહોતા

સાલ 2012 માં રાખી સાવંતના પિતાનુ નિધન થયું હતું હવે રાખી સાવંત ની માતા નું પણ નિધન થયું છે રાખી સાવંત પિતાના અગ્નિદાહ માં પણ જોવા મળી હતી હવે ખ્રિસ્તી રીતે રિવાજ અનુસાર માતાને અંતિમ વિદાય આપશે મિત્રો કોમેંટમાં ૐ શાંતિ લખીને શ્રન્ધાજલી આપવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *