સુપર અલનીનોની અસરો ક્યારથી શરૂ થશે ક્યાં વધારે થવાની સંભાવના છે અને ખરેખર આખા ચોમાસામાં એની કોઈ અસર દેખાશે જો પાયલબેન પહેલી વાત એ છે અલનીનો એટલે આપણા બધાને જે આ મેપ પ્રમાણે જોઈએ તો આ જે અહીયા અહીંયાનો પાર્ટ છે આપણું ઇન્ડિયા અહીયા આવી ગયું છે એ પછી મલેશિયા અને જે કઈ આપણે ફિલિપીન્સ ને આગળ આવીને આ જે આખું ઓશન છે આ પ્રશાંત મહાસાગર છે બરાબર છે અહીંયાનું પૂર્વ સાઈડનું પેસેફિક ઓશનનું પૂર્વ સાઈડનું તાપમાન છે આ પેસેફિક ઓશન લખેલું છે
આ સાઈડનું ટેમ્પરેચર વધે તો અલનીનો થાય માની લઈ કે અહીંયાનું વધે છે તો લાની નાના થાય છે કેમ કે અહીંયા પછી પાણી છે ઠંડું પડે છે દરિયાઈ પાણી અહીંયા ગરમ થાય તો અહીંયા ઠંડું પડે એ છે ને બે પેલા બેલેન્સ જે આપણે ત્રાજવા આવતા તરાજવું કહીએ ને એને જેવું છે જો આ ઠંડું છે તો આ ગરમ છે આ ગરમ છે તો આ ઠંડું છે એટલે એ એ રીતે અહીંયાનું તાપમાન છે એ વધી રહ્યું છે એની પાછળ પણ કારણ છે કે જે ઉત્તરના ભાગો છે એમાં બરફ વરસાદ ઓછી થવી વગેરે અને બીજા પણ ઘણા બધા કારણ છે જેને કારણે આ તાપમાન વધી રહ્યું છે એટલે અહીંયાથી જે પવનો છે ને આ મેપમાં જોશો એટલે આ પવનો અહીંયાથી છેક અહીંયા મડાગાસ્કર ટાપુ આવશે અહીંયા હ બરાબર આ પવનો અહીંયા સુધી આવે છે અહીંયાથી અહીંયા ટકરાઈ અને આ પવનો અહીંયાથી નૈરત્ય દિશામાં થઈને વળીને ઇન્ડિયા તરફ આવે છે હવે એને કારણે જે આ થઈ રહ્યું છે પણ આ જે આપણે અલનીનો સક્રિય થાય છે
તો આ પવનો છે ને આ સાઈડ આવવાની જગ્યાએ પૂર્વ તરફ નીકળી જાય તો પછી પૂર્વના વિસ્તારોમાં ચોમાસું સારું થાય અને આપડે અહી થોડીક એની અસર પડતી હોય ખાસ કરીને આ બધા વિસ્તારો છે એટલે એશિયા ખંડ છે આફ્રિકાના ઘણા બધા વિસ્તાર છે એમાં ચોમાસું નબળું થઇ જતું હોય જો કે આફ્રિકાની અંદર તો 15 માર્ચે પહેલું ચોમાસું ચાલુ થઈ જાય છે પછી બીજું ચોમાસું તો ત્યાં નવેમ્બર ડિસેમ્બરમાં બે ચોમાસું આવે છે ત્યાં આપણે તો એક જ ચોમાસું આવે એમાં થોડીક નેગેટિવ અસર પડશે આ વિસ્તારોમાં બહુ નેગેટિવ અસર નહીં પડે અરબ સાગરને કાંઠે આવેલા અને બીજું એ પણ છે કે અલનીનો જ્યારે જ્યારે સક્રિય થાય છે દર બે થી સાત વર્ષમાં ગમે ત્યારે અલનીનો સક્રિય થતો હોય અલનીનો જ્યારે જ્યારે સક્રિય થાય તો એવું માની લેવાની જરૂર નથી કે આ વર્ષ પૂરતી જ સમસ્યા છે અલનીનો સક્રિય થાય તો બે ત્રણ વર્ષ સુધી એ પછી લાંબી અસર રહે બની શકે કે આવતું વર્ષ અથવા તો એના પછીના વર્ષમાં પણ કદાચ આપણે અસર કરી શકે અને ત્યારે કન્ડિશન બદલાય તો ન પણ કરે એટલે એ બધી લાંબા ગાળાની વાતો છે.
વર્ષ 2026 ના ચોમાસાની વાત છે ત્યાં સુધી ગુજરાતમાં સમજાવ્યું એમ કમ સે કમ નબડું નથી થવાનું એટલે બહુ ચિંતા કરવાની જરૂર એટલે ખેડૂતોએ ટેન્શન નથી લેવાનું કે ઓછો વરસાદ પડશે કે કંઈ પણ વિશ્વ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બહુ બધી જગ્યાએ ચોમાસા પર સંકટ પડવાની સંભાવનાઓ છે પણ અત્યારે હાલ પૂરતી તો ગુજરાતના ચોમાસા પર કોઈ સંકટ કે પછી એના સંકટના વાદળો નથી ઘેરાયેલા વાદળો ઘેરાયેલા છે તો એ વરસાદના વાદળો છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ચોમાસુ પ્રવેશ છે. ખેડૂતોને અત્યારે તો જે છૂટો સવાર વરસાદ પડી રહ્યો છે એ સૂચવે છે
કે સારું ચોમાસું પણ આવી શકે છે એટલે પરેશભાઈ સાથે આપણે સતત વાતચીત કરેલી છે કે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે પડેલો વરસાદ કે પછી હવે ચોમાસું આવવાનું છે એનું પ્રિડિકશન કેવી રીતના શરૂ થાય કે ભાઈ હવે કેટલો વરસાદ કેવું ચોમાસું રહેશે અત્યારે વિસ્તારથી સમજ્યું હવામાન વિભાગ જે આગાહી કરે છે પરેશભાઈ એટલે કે નિષ્ણાંતો જે આગાહી કરે છે એ બધી જ આગાહીઓ ભેગી કરી અને તમારા સુધી એક સારું રિઝલ્ટ સારું પ્રેડિકશન પહોંચી શકે અત્યારે ખેડૂત તો એ વધારે ટેન્શન કરવાની જરૂર નથી અલગ અલગ આગાહીઓ એ તમને અલગ અલગ માધ્યમોથી પણ સમજવા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવામાન વિભાગ વિંડી બીજી પણ માહિતી જે હશે પરેશભાઈ પાસેથી લેતા રહીશું હવામાન વિભાગ પાસેથી લેતા રહીશું નમસ્કાર