બોલીવુડના એક્શન હીરો સની દેઓલે બોલીવુડમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે ગદ્દર ફિલ્મ થી લઈને જીત જેવી શાનદાર ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને લોકોનું દિલ જીત્યું હતું તેઓ જેટલા એક્શન હીરો તરીકે કિસ્સા જાણીતા છે એટલા જ એમની પર્શનલ લાઈફ પણ મજેદાર છે એમની લાઇફથી જોડાયેલ એકવાત અહીં તમને જણાવીશું.
આજે આપણે વાત કરી રહ્યા છીએ શનિ દેઓલની એક ચુકેલી ગર્લફ્રેન્ડ વિશે સની દેઓલની ગર્લફ્રેન્ડ બીજું કોઈ નહીં પરંતુ બોલિવૂડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયા હતી સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાએ 80ના દાયકામાં સાથે ઘણી ફિલ્મો કરી હતી એ દરમિયાન તેઓ એકબીજાની નજીક આવ્યા હતા.
એક્ટર સની દેઓલ અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયા બંને એકબીજાના પ્રેમમાં પાગલ હતા જ્યારે સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા સાથે લંડનમાં એકબીજાનો હાથ પકડીને બેઠા હતા ત્યારે એમણે ચોખવટ કરી હતી કે તેઓ ડિમ્પલ સાથે પ્રેમમાં છે પરંતુ ત્યારે સની દેઓલ પહેલાથી જ પરિણીત હતા.
જેના કારણે તેમની લવસ્ટોરી પુરી થઈ શકી ન હતી પરંતુ સની દેઓલના જીવનને છોડ્યા બાદ ડિમ્પલે માર્ચ 1973માં બોલિવૂડના એક્ટર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા હતા જે પરિણીત જીવન દરમિયાન ડિમ્પલે બે પુત્રીઓ ટ્વિંકલ અને રિંકલને જન્મ આપ્યો તે આજે ખૂબ મોટી અને બોલિવૂડ અભિનેત્રી બની ગઈ છે.