Cli
સુનિલ શેટ્ટી આ અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતા હતા, પ્રપોઝ કર્યા પછી પણ...

સુનિલ શેટ્ટી આ અભિનેત્રી સાથે લગ્ન કરવા માગતા હતા, પ્રપોઝ કર્યા પછી પણ…

Bollywood/Entertainment Story

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અન્ના નામે પ્રખ્યાત સુપરસ્ટાર અભિનેતા સુનીલ શેટ્ટી પોતાના જમાના ના લોકોના પસંદીદા અભિનેતા હતા સુનીલ શેટ્ટી એ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભીનય થકી ખૂબ જ નામના મેળવી છે દરેક પ્રકારના પાત્રોમાં તેઓ શાનદાર રીતે અભિનય.

કરીને દર્શકોના દિલ જીતી લેતા હતા સુનીલ શેટ્ટી એ વધારે એક્શન ફિલ્મોમાં કામ કર્યું છે સાલ 1992 માં આવેલી ફિલ્મ બલવાનથી તેમને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન સુનીલ શેટ્ટી એ ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું પરંતુ સુનીલ શેટ્ટીનો પહેલો પ્રેમ.

અભિનેત્રી સોનાલી બેન્દ્રે હતી સુનીલ શેટ્ટી બોલિવૂડની ફેમસ અભિનેત્રી સોનાલી બેન્દ્રે ને ખુબ જ પ્રેમ કરતા હતા સુનીલ શેટ્ટી ના લગ્ન થયા બાદ પણ સોનાલી બેન્દ્રે સાથે સુનીલ શેટ્ટી ને પ્રેમ થઇ ગયો હતો સુનીલ શેટ્ટી અને સોનાલી બેન્દ્રે એ ટક્કર સપૂત કહેર અને ભાઈ જેવી હીટ ફિલ્મો માં અભિનય કર્યો હતો.

ન્યુ ના દશકમાં આ જોડી ખૂબ જ ફેમસ રહી હતી લોકો આ જોડીને ખૂબ જ પસંદ કરતા હતા પોતાના ફિલ્મી કેરિયર દરમિયાન બંને શૂટિંગ દરમિયાન એકબીજાથી ખુબ નજીક આવ્યા હતા અને બંને વચ્ચેની લવ સ્ટોરી પણ ખૂબ જ ચર્ચાઓમાં આવી હતી સુનીલ શેટ્ટી સોનાલી બેન્દ્રેને લગ્ન કરીને.

પોતાના ઘરમાં પણ લાવવા માગતા હતા પરંતુ સોનાલી સુનીલ શેટ્ટી ના લગ્ન જીવનને તોડવા માગંતી નહોતી તેને સુનીલ શેટ્ટી ની પત્ની સાથે મુલાકાત કરી ફરી ક્યારેય નહીં મળવાની સોગંધ ખાધી હતી ત્યાર બાદ આ જોડી દર્શકોને ક્યારેય જોવા મળી નહોતી મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *