શુશાંતસિંહ રાજપૂતના નિધનને લગભગ દોઢ વર્ષ વીતી ગયું છે કેસને લઈને જે દાવા કરવામાં આવ્યા હતા તે હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી ન્યાયની રાહ જોઈને બેઠેલા શુશાંતના ફેનને હજુ ન્યાય મળ્યો નથી જે બૉલીવુડ શુશાંતના મોત પર આશું વહાવી રહ્યું હતું તેમણે પણ હજુ કોઈ જાહેરમાં સહકાર આપ્યો નથી.
એવામાં કોઈએ અફવા ફેલાવી કે બૉલીવુડ શુશાંતના બાયોપિક ફિલ્મ એટલે કે આધારતી ફિલ્મ બનાવવાની છે જેમાં કહેવામાં આવ્યું કેજે વાતો શુશાંતને લઈને છુપાવવામાં આવી છે તમામ ફિલ્મો એમની બાયોપિક ફિલ્મમાં બતાવવામાં આવશે પરંતુ હવે શુશાંતની બહેન આ વાતને લઈને ગુસ્સે થઈ ગઈ છે અને તેઓ ભ!ડકી ગઈ છે.
શુશાંતની બહેન પ્રિયંકાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે જ્યાં સુધી એમના ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોઈપણ બાયોપિક ફિલ્મ નહીં બનાવી શકો પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં લખ્યું મારુ દ્રઢ વિશ્વાસ છેકે શુશાંત પર ફિલ્મ ત્યાં સુધી નહીં બનાવામાં આવે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે આ મારા ભાઈ પ્રતિભાશાળી.
શુશાંત રાજપૂતને મારુ વચન છે બીજી વાત સ્કિન પર શુશાંતના શુંદર માસુમ અને ગતિશીલ વ્યક્તિત્વને પ્રદર્શિત કરવાની ક્ષમતા કોઈ કલાકાર જોડે નથી મને આશ્ચર્ય છે અને ત્રીજું આ ઉમ્મીદ કરવી પણ ખોટી હશે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ જોડે એટલી તાકાત છેકે જેઓ શુશાંતની અપમાનજનક. કહાનીની.
સચ્ચાઈને જણાવી શકે કોઈની એવી તાકાત નથી જેઓ શુશાંતની કહાની બતાવી શકે જ્યાં એમણે હમેશા એમના દિલનું પાલન કર્યું પ્રભાવશાળી અને વંશવાદી પ્રોડક્શન હાઉસને પોતાની શરતો પર છોડી દીધું પ્રિયંકાએ આ મેસેજમાં સાફ લખ્યું છેકે બૉલીવુડ શુશાંતની ફિલ્મ બનાવશે તો એમની સચ્ચાઈ ક્યારેય નહીં બતાવે.