Cli

સુઈગામના માધપુરાના યુવકની જિલ્લા કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ

Uncategorized

વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના માધાપુરા ગામના યુવકે વહીવટી તંત્ર અને પોલીસના કથિત ત્રાસથી કંટાળીને થરાદ કલેક્ટરને ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતો પત્ર લખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અરસદાર સોલંકી વિપુલકુમાર ખોડાભાઈએ સુઈગામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમ જ સ્થાનિક કેટલાક તત્વો સામે ગંભીર આક્ષેપો કર્યા છે

અરસદારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી સુઈગામ પોલીસ સ્ટેશનમાં પીઆઈએચએમ પટેલ તેમના રાઈટર મહેશભાઈ તેમજ રૂપક્ષીભાઈ દ્વારા તેને માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. તેના પર દારૂના ખોટા કેસો કરવામાં આવ્યા હોવાનો તેમજ જાતિવાદી અપમાન કરી માનસિક પજવણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ

તેને ટાર્ગેટ બનાવી પોલીસ સ્ટેશનમાં મારપીટ કરવામાં આવી હોવાનું અને જેના કારણે તેના કાનના પડદાને નુકસાન પહોંચ્યું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. યુવકે વધુમાં જણાવ્યું છે કે તેના પિતા જેઓ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે તેઓ દવા આપવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે તેમની સાથે પણ પીઆઈ અને અન્ય લોકો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. આજે રોજ હું થરાત ખાતે કલેક્ટર સાહેબની કચેરી આવેલ છેલ્લા એક દોઢ વર્ષથી એચએમ પટેલ પીઆઈ સાહેબશ્રી સોઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે

અને હમણે મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા પક્ષવાદી છે જાતિવાદી છે હજથી વધારે અને મને હેરાન કરી રહ્યા છે મારી જ પાછળ પડી રહ્યા છે એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કા તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોઈગમ જઈને આત્મહત્યા કરી તમે હમણાં થોડી વાર પહેલા કહેતા હતા કે

મને ગાળો બોલે છે કોણ બોલે છે હા એમના કોક અસામાજિક લુખા તત્વો છે જેમને જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ વિડીયો ડીલીટમાં આમ કરશું તેમ કરશું પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માંગતો અને હું એમાંથી ડરતો પણ નથી કયો વિડીયો ડીલીટ મારવાનું કે જેમે એચએમ પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી તી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *