આત્મનિર્ભરમાં પણ લોકો હવે આગળ વધી રહ્યા છે ઘણા લોકો પોતાની નોકરી છોડીને એક બિઝનેશ તરફ દોડ્યા છે કારણ કે હવે આ સમયમાં હવે એજ વિકલ્પ મોજુદ છે આ સમયમાં હવે થોડા રૂપિયામાં પણ સારો બીઝનેશ શરૂ કરી શકીએ છીએ ઘણા એવા પણ બિઝનેશછે જે તમે ઘરે બેઠા પણ કરી શકો છો પરંતુ તમારામાં કુશળતા હોવી જોઈએ તોજ તકે આગળ જઈ શકો છો તો આવો જણાવીએ કે તમે કેવો બિઝનેશ કરવો.
જો તમારી પાસે વધારે મૂડી નથી અને તમે મોબાઇલ કેવી રીતે સર્વિસ કરવો તે જાણો છો તો સર્વિસ સેન્ટર ખોલવાની જરૂર નથી તેના બદલે તમે ઘરે ઘરે મોબાઇલ બનાવી શકો છો તે લોકો માટે પણ સરળ રહેશે અને તમને વધુ ફાયદો થશે 2022 ના અંત સુધીમાં ભારતમાં લગભગ 800 મિલિયન સ્માર્ટફોન યુઝર્સ હશે તો તમે કલ્પના કરી શકો છો કે બજાર કેટલું મોટું છે મોબાઇલ ઉત્પાદકોની માંગ અનેક ગણી વધી જવાની છે.
લોકો દોડધામની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમની પાસે રાંધવાનો સમય પણ નથી આવી સ્થિતિમાં કારણ કે લોકો પાસે પસંદગી નથી તેઓ હોટલ અથવા ગાડીઓમાં ખાવા માટે મજબૂર છે આ રીતે તમે ફૂડ સર્વિસ બિઝનેસ શરૂ કરી શકો છો આમાં વધુ મૂડી રોકાણ કરવાની જરૂર નથી તમે ઘરે ભોજન બનાવી શકો છો અને તેને કાર્યસ્થળે લોકો સુધી પહોંચાડી શકો છો આજના સમયમાં તેને વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.