બૉલીવુડ એક્ટર જાનવી કપૂર સોસીયલ મીડિયા સેશન છે તેઓ ફિલ્મોમાં અભિનય સીવાય પોતાના લુક અને સ્ટાઇલના લીધે ફેમસ છે એવામાં જાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એશિયન મેગેઝીન ખુશ સાથે તેના બ્રાઈડલ ફોટોશૂટની જબરજસ્ત તસ્વીરો શેર કરી છે જેમાં સ્ટારકિડ્સ જાનવી કપૂરે બે સ્પેશિયલ લેંઘામાં.
અલગ અલગ પોઝ આપતા જોવા મળી તેના શિવાય જાનવીના આ ફોટા ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયાએ પણ પોતાના સોસીયલ અકાઉંટમાં શેર કર્યા છે બ્રાઇડલ અવતારમાં જાનવી કપૂર હોટ જોવા મળી ફોટોમાં તેની સિઝલિંગ અને ખુબસુરત અવતાર પર તેના પરથી નજરો હટાવવી મુશ્કેલ થઈ રહ્યું છે.
જણાવી દઈએ આ લેંઘા બોલીવુડના ડિઝાઈનર તરુણ તાહિલિયાએ ડિઝાઇન કર્યા છે અહીં જાનવી કપૂર અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે તેની આ તસ્વીરને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે જેના પર ફેન્સ પોતાના અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો.