શ્રીદેવી ની પુત્રી એટલે કે બૉલીવુડ એક્ટર જાનવી કપૂર અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે એમની તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થતી રહે છે એવામાં તેણીએ હમણાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમની આ તસ્વીર ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે ફેન્સ એ તસ્વીરમાં જબરજસ્ત કોમેંટ કરી રહ્યા છે.
આ તસ્વીરમાં જાનવી કપૂર એક નવા લુકમાં જોવા મળી રહીછે આ તસ્વીરમાં જાનવીએ લાલ અને કાળા રંગનો ટૂંકો ડ્રેસ અને કાનમાં ડાયમંડની બુટ્ટી પહેરેલ જોવા મળી રહી છે જેમાં જાનવી અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે જાનવીની શેર કરેલ ફોટોને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે.
જાનવીની આ તસ્વીર સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે ફેન્સ તેમાં અલગ અલગ કોમેંટ કરીને જાનવિના આ ડ્રેસની પ્રશંસા કરી રહ્યા છે એક યુઝર કોમેંટ કરતા કહ્યું વાહ જાનવીજી સોસીયલ મીડિયા ગાંડુ કર્યું જ્યારે અન્ય યુઝરે કહ્યું એક નંબર જાનવી જેવી અનેક કોમેંટ જાનવીના આ ફોટોમાં જોવા મળી.