સાઉથ ફેમસ અભિનેત્રી અમાના પોલ આ દિવસોમાં બોલીવુડ અભિનેતા અજય દેવગન સાથે આવનારી ફિલ્મ ભોલા ને લઇ ને ચર્ચાઓ માં છે આમાના પોલે ઘણી તમીલ તેગુલુ ફિલ્મોમા રામ ચરણ અલ્લુ અર્જુન જેવા સુપરસ્ટાર અભિનેતા સાથે અભિનય કર્યો છે તાજેતરમાં અમાના પોલ ને લઇ ને ખબર સામે આવી છે.
કેરલના એનાકુલમ માં તિરુવૈરાનિકુલમ મહાદેવ મંદિરમાં તે પહોંચી હતી પરંતુ તેને મંદિરના પ્રવેશદ્વાર પર રોકવામાં આવી હતી અને મંદીરમાં જવા દિધી નહોતી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મંદિરના રીતી રિવાજ છે જે મુંબજ માત્ર હિન્દુઓ ને જ મંદિરમાં જવાની પરવાનગી આપવામાં આવી છે જ્યારે આમાના.
પોલ ઈસાઈ ધર્મ માંથી આવે છે મંદિર ની બહાર જ અભિનેત્રી અમાના પોલ દર્શન કરી ને પાછી ફરી હતી અમાના પોલે મંદિર ના વિઝીટર રજીસ્ટ્રર માં લખ્યું કે ભગવાનને અને દેવીને જોયા વિના પણ આત્માથી મેં મહેસુસ કર્યા મને આશા છે કે થોડા સમયમા આ ધાર્મિક ભેદભાવો દૂર થસે અને બધા સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે અભિનેત્રી.
અમાના પોલ સાથેના આ વર્તન બાદ મામલો ગંભીર રૂપે ન્યુઝ આવે મિડીયા ચેનલો માં ચાલી રહ્યો છે ઘણા લોકો મંદિર ના ટ્રસ્ટીઓ વિરોધ દર્શાવી રહ્યા છે અને સર્વધર્મ સમભાવ ની ભાવના સાથે દેવી દેવતાઓના દર્શન કરવા માટે મંદિરના નિયમો બદલવાની માગં કરી રહ્યા છે આ મામલે હજુ સુધી પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.