Cli
સાઉથના મશહૂર એક્ટર બ્રહ્માનંદન ની વહુએ બતાવી પોતાની સુંદરતા, જોતા જ ફેન્સ થઈ ગયા લટ્ટુ...

સાઉથના મશહૂર એક્ટર બ્રહ્માનંદન ની વહુએ બતાવી પોતાની સુંદરતા, જોતા જ ફેન્સ થઈ ગયા લટ્ટુ…

Bollywood/Entertainment Breaking

બ્રાહ્માનંદમ્ કન્નેગંટી દક્ષિણ ભારતીય ફિલ્મોનો ઉલ્લેખ છે તે હાસ્ય કલાકાર અને અને અભિનય માં પ્રખ્યાત્ છે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જેને લોકો ખુબ પસંદ કરે છે હાલ માં આપણે જે કલાકાર ની વાત કરીએ તે બોલિવૉર્ડ થી નહી પણ એમની લોકપ્રિયતા બોલિવૉર્ડ માં છવાઈ ગયેલ છે.

બ્રહ્માનંદમ હજારો ભારતીય ભારતીય ફિલ્મો માં એમનું અભિનય બતાવ્યું છે એવા કલાકાર જે રડતા લોકો ને હસાવામાં માહેર છે આ અભિનેતા એ એમના ચહેરા થી લોકો ને દીવાના કર્યા છે હાલ માં આ અભિનેતા એમની પત્ની ના કારણે ચર્ચા માં છે જેને જોઈ ને લોકો તેમના વખાણ કરવા લાગ્યા છે.

દક્ષિણ ભારત ના મોટા અભિનેતા માં થી એક છે બ્રહ્માનંદમ હાલ માં એમની સુંદર પત્ની ને લઈ ચર્ચા માં છે તેમને 1 હજાર થી વધારે ફિલ્મો માં કામ કરવાનો વલ્ડ રેકોર્ડ છે બ્રહ્માનંદમ હાલ માં મુંબઈ ની હોસ્પીટલ માં છે એમને રવિવારે મુંબઈ લાવ્યા હતા એમને હાર્ડ ની સર્જરી કરી છે પરંતુ હાલ માં એમની તબિયત પહેલા થી સારી બતાવી રહ્યા છે દક્ષિણ ભારતીય ફિલ્મો માં ફેમશ અભિનેતા હાલ માં એમની પત્ની ને લઈ ને ચર્ચા ના મંચ પર છે.

એ એમના અભિનય અને કલાકારી થી લોકો ને હસાવે છે સોશિયલ મીડિયામાં બ્રહ્માનંદમ ની પત્ની જેને એ એમના દીવાના થઈ ગયા છે અને એમના વખાણ કરવા લાગ્યા છે તમને જણાવી દઈએ કે એમની પત્ની લક્ષ્મી બધા લોકો ના દિલ જીતી રહી છે જેને જોઈ ને લોકો એમના વખાણ.

કરવા લાગ્યા છે સાઉથ ફિલ્મ ના અભિનેતા ના અભિનય ને લઈ ને લોકો એવું કહે છે કે એમને બોલિવૉર્ડ ફિલ્મ માં પણ કામ કરવું જોઈએ પરંતુ આ અભિનેતા હજુ સુધી બોલિવૉર્ડ ફિલ્મ માં દેખાયા નથી હાલ માં સોશિયલ મીડિયામાં ફોટા વાઇરલ થયા છે એમના કરને એ ફેમશ થયા છે.

બ્રહ્માનંદમ અને એમની પત્ની લક્ષ્મી ના લગ્નન્ ના ફોટા વાઇરલ થયા છે જેમાં એમની સુંદર પત્ની ની ઝલક જોવા મળી છે એમની ઝલક જોઈ લોકો એમના દીવાના બની ગયા છે લક્ષ્મી ખુદ દક્ષિણ ભારતીય ફિલ્મ ની અભિનેત્રી જેવા લાગે છે એમને સુંદરતા ને જોઈ ને કોઈ પણ એમનું દીવાનું જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *