જેમના વગર સાઉથ ની ફિલ્મો અધુરી છે એવા કોમેડી ના બેતાજ બાદશાહ સુપરસ્ટાર બ્રહ્માનંદ માત્ર સાઉથભારત જ માં નહીં પરંતુ આજે ભારતભરમાં તે લોકપ્રિય બન્યા છે તેમણે તમિલ કન્નડ અને તેલુગુ ફિલ્મો થકી ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે જેમનો અભિનય દર્શકો ખૂબ જ પસંદ કરે છે બ્રહ્માનંદ નો.
જન્મ 1956માં આંધ્રપ્રદેશમાં થયો હતો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી તેમને એમબીએ પાસ કરીને સ્કૂલ ટીચર તરીકે કામ શરૂ કર્યું તેઓ મિમિક્રી કરી બાળકોને હસાવતા હતા તેમણે ઈન્ટર કોલેજ ડ્રામા માં બેસ્ટ સપોર્ટ આર્ટીસ્ટ નો અભ્યાસ કર્યો તેમને અભિનય પ્રત્યે રુચિ જાગી અને આ દરમિયાન.
જાણીતા ફિલ્મ ડિરેક્ટર ચધ્યાલા સુબ્રમણ્યમે એમને મોતાબાઈ નામના ડ્રામા માં એક્ટીગ કરતા જોયા તેઓ ખુબ પ્રભાવિત થયા અને જનતાબાઈ ફિલ્મમાં બ્રહ્માનંદને કામ કરવાનો મોકો આપ્યો તેમના સફળ કેરિયર ની શરૂઆત થઈ અને બ્રહ્માનંદે પોતાના ટેલેન્ટના જોર પર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.
ખૂબ જ નામ મેળવ્યું આજે તેઓ એક ફિલ્મમાં અભિનય કરવા માટે એક કરોડ રૂપિયાની રકમ વસુલે છે ફિલ્મ મેકરો તેમને વધુ ફી આપી ને પણ કામ કરવા ઉત્સુક રહે છે આજે બ્રહ્માનંદની કુલ સંપત્તિ 50 મિલિયન ડોલર છે તેઓ ખુબ જ વૈભવી જીવન વ્યતીત કરે છે તેમની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ નું કલેક્શન છે.
તેમની પત્ની નું નામ લક્ષ્મી છે અને તેઓ બે સંતાનોના પિતા છે ગિનિસ બુકમાં તેમને 1100 થી વધારે ફિલ્મોમાં કામ કરીને એક રેકોર્ડ બનાવી પોતાના નામે કર્યો છે સાલ 2009માં તેમને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરેલા છે તેઓ આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.