Cli

સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર પાસે કેટલી છે સંપત્તિ જાણો હૈદરાબાદમાં છે 60 કરોડનું ઘર…

Bollywood/Entertainment Story

મિત્રો આજની આ પોસ્ટ દ્વારા આપણે સાઉથના સુપર સ્ટાર જુનિયર એનટીઆર વિશે જણાવીશુ એનટીઆરની વાત કરીએ તો તેમને નાની ઉંમરથી જ અભિનયનો શોખ હતો તેઓ 8 વર્ષની ઉંમરે ફિલ્મી લાઈનમાં ઝમ્પલાવું હતું અત્યારે તેઓ 400 કરોડની સૌથી મોંઘી આરઆરઆર ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

જુનિયર એનટીઆરનું અસલી નામ નંદમુરી તારકા રામા રઓ અને એમનું નિક નામ યંગ ટાઇગર અને તારક છે એમનો જન્મ 20 મેં 1983 ના રોજ હૈદરાબાદમાં થયો હતો એમણે 1991માં તેલુગુ ફિલ્મમાં બાળકલાકાર તરીકે કામ કર્યું હતું બીજી ફિલ્મમાં તેઓ 1996માં 13 વર્ષની ઉંમરે રામયન ફિલ્મમાં દેખાયા.

2001 માં અભિનેતા તરીકે સ્ટુડન્ટ નંબર વન ફિલ્મમાં કામ કર્યું જે ફિલ્મે સારી કમાણી કરી હતી તેના પછી એકથી એક હિટ ફિલ્મો આપી જણાવી દઈએ જુનિયર એનટીઆર એડવર્ટાઈઝ કરવા માટે દોઢ કરોડ રૂપિયા લેછે જાણીને નવાઈ લાગશે આમતો એક ફિલ્મ માટે 18થી 20 કરોડ લેતા હતા પરંતુ આરઆરઆર ફિલ્મ માટે એમણે 45 કરોડ ચાર્જ લીધો છે.

એમની સંપત્તિની વાત કરીએ તો એમની જોડે BMW 730LD કાર છે જેની કિંમત 1 કરોડ 50 લાખ છે એમની જોડે એક મેરસેદેજ કાર છે જેની કિંમત 90 લાખ છે તેના સિવાય દોઢ કરોડની રેન્જ રોવર કાર છે તેમને સ્પોર્ટસ કાર 718 કેમન કાર છે જેની 90 લાખ કિંમત છે એમની કુલ સંપત્તિ 440 કરોડ છે મિત્રો પોસ્ટ પસંદ આવે તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *