સાઉથ ઇન્ડસ્ટ્રીના એક મોટા અભિનેતા કિષ્નમ રાજુ જેઓ સાઉથ સુપરસ્ટાર બાહુબલી પ્રભાસના કાકા હતા તેઓ ના અચાનક નિધન બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘેરા સદમામાં છે કિષ્મન રાજુ એ 180 થી વધારે સાઉથ મુવી માં અભિનય કર્યો હતો એમના નિધન બાદ તાજેતરમાં.
તેમના ઘરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બાહુબલી પ્રભાસ કિષ્નમ રાજુ ની દીકરી સાથે રડતો જોવા મળેછે આ સમયે
કિષ્નમ રાજુ ની પત્ની પણ હૈયાફાટ રૂદન કરી રહી છે પરિવારને સાત્વતના દેવા માટે સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા મોટા કલાકારો એમના ઘર પર આવ્યા હતા.
આ વિડીઓ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયોછે જે વીડિયોમાં પ્રકાશની સાથે રોકી ભાઈ યસ પણ જોવા મળે છે કૃષ્ણમ રાજુના નિધન પછી પરિવાર ખૂબ દુઃખી છે બોલીવુડના ઘણા અભિનેતાઓ પણ સાઉથ મુવી સ્ટાર કિષ્નમ રાજુ ના મૃત્યુ પર ખુબ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.