સાઉથ ફેમસ અભિનેત્રી નયનતારા થોડા સમય પહેલા ખુબ વિવાદોમાં જોવા મળી હતી લગ્ન ના ચાર મહીનામાં જ તે બે બાળકોની માતા બની હતી પરંતુ પાછડ થી જાણવા મળ્યું હતું કે તે સેરોગેસી થી માતા બની હતી ફિલ્મ મેકર વિગ્નેષ શિવન સાથે તેને જુન 2022 માં લગ્ન કર્યા હતા અને લગ્ન ના ચાર મહિના બાદ.
ખુશીના સમાચાર આપતાં સૌ કોઈ હેરાન હતા તો તેને સેરોગેસી થી બે જોડીયા બાળકો ની માતા બનવાનો ખુલાસો કરવો પડ્યો હતો તો ઘણા લોકોએ ભારતમાં સેરોગેસી પર પ્રતિબંધ છે જેમ જણાવતાં ખુબ ટીકાઓ પણ કરી હતી એ વચ્ચે તેમને પોતાના જોડીયા સંતાનો નું નામ ઉઈર અને ઉલાગમ રાખ્યું છે.
પોગંલ તહેવારની શુભેચ્છાઓ પાઠવી ને તેમને પોતાની બાળકો સાથેની તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી નયનતારા વિગ્નેષ શિવન સાથે ખુબ જ ખુશ જોવા મળે છે બંનેના હાથમાં બાળક છે આ દરમિયાન અભિનેત્રી નયનતારા સાડીમાં સુંદર અંદાજમા જોવા મળે છે સાઉથના ફેમસ નિર્માતા.
વિગ્નેષ શિવન પોતાના હાથમાં બાળકોને લઈને બેઠા છે નયનતારા સુંદર સાડીમાં માથા માં સિંદુર અને સંસ્કૃતિ થી સજ્જ બેઠેલી છે આગળની તરફ ભગવાન શિવ પાર્વતી ની તસવીરો છે ભગવાન ના આર્શીવાદ સાથે તેમને આ તસવીરો શેર કરી છે લોકો આ તસવીરો ખુબ જ પસંદ.
કરી રહ્યા છે અને આ તસવીરો પર લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે અભિનેત્રી નયનતારા લગ્ન પછી ખુબ બદલાઈ ગઈ છે તે મોટાભાગે સાડીમાં જ જોવા મળે છે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનય પણ છોડી દિધો છે હવે તે બાળકો અને પરીવાર સાથે વધુ સમય વિતાવવાનો પસંદ કરે છે.