ફીલ્મ જગતને સ્પર્શ કરતા ઘણા બધા વિડીઓ વાઈરલ થતાં રહે છે આ વચ્ચે બોલિવૂડ ના સુપ્રસિદ્ધ અભિનેતા અજય દેવગણ ની પુત્રી ન્યારા દેવગણ નો એક વિડીઓ સામે આવ્યો છે જેમાં એમના સંસ્કાર નેં લઈ ઘણા લોકોએ કોમેન્ટ આપી અને ખુબ ટ્રોલ કરી છે વિડીઓ માં જણાતી માહીતી અનુસાર.
ન્યાસા દેવગણ પોતાની સહેલીઓ સાથે એક પાર્ટીમાં જાતી હતી એ સમયે ચાહકોની ભિડ આને ન્યુઝ કેમેરા ની ભરમાળ વચ્ચે જ્યારે ચાહકો પ્લીઝ ન્યારા એક ફોટો ની કામના કરે છે ત્યારે ન્યારા કે એની સહેલીઓ કોઈ જોતી નથી એમાં જાનવી કપુર પણ સાથે છે જેની ટુંક સમયમાં ફિલ્મ પણ આવવાની છે.
જ્યારે પાર્ટી માંથી પરત આવે છે ત્યારે ચાહકો એમની વાટે એક ફોટા માટે રાહ જોતા હોય છે પણ કેમેરા સામે એકપણ નજર કર્યા વિના લોકોથી નજરો બચાવી અને જવાબ દેવાનું ઉચીત ના સમજીને ગાડીમાં ચડી જાય છે સાથે રહેલી સહેલી ગુસ્સા માં તું કોનહૈ બે કહી એક ચાહકને કહે છે આ ઘટના જોઈ ચાહકો.
સોસીયલ મિડીયા માં રોષે ભરાઈ કોમેન્ટ આપે છેકે પ્લાસ્ટિક સર્જરી થોબડા વારી ઓ ના ઘંમડ તો જોવો તો એક યુઝર કહે પોતાની ફિલ્મ આવશે ત્યારે વાંકી થતાં પોઝ આપશે હાલ ફોટો પણ નથી લેવા દેતી આમ ઘણી ટીકાઓ કરતી કોમેન્ટ નો વરસાદ વરસાવી દીધો હતો સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાઈરલ થયો છે.