નેશનલ ક્રશનું ટેગ મેળવી ચુકેય રશ્મિકા મંદાના ફરીથી એકવાર ચર્ચાનો વિષય બની છે સાઉથની આ એક્ટર જલ્દી બોલીવુડમાં એન્ટ્રી મારવા જઈ રહી છે રશ્મિકા મંદાના હાલમાં એક મુંબઈમાં એવોર્ડ શોમાં જોવા મળી સ દરમિયાન રશ્મીકાનો ખુબજ બોલ્ડ લુક સામે આવ્યો તમને જણાવી દઈએ રશ્મીકાએ હાઈ થાઈ ડ્રેસ પહેરેલ હતી.
જેમાં તેઓ ખુબ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી પરંતુ એ વખતે તેને એ વાતની વારંવાર સાવધાની રાખવી પડી કે તેઓ ક્યાંક ઉપ્સ મોમેંટનો શિકાર ન થઈ જાય ક્યારેક પોતાની થાઈ જોડે હાથ રાખીને તો ક્યારેક એવી ઘડીથી પણ રશ્મીકાને બચતી જોવા મળી અહીં રશ્મીકાએ અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા.
પરંતુ જયારે રશ્મિકા મીડિયાવાળા સાથે બેસીને પોઝ આપવા બેઠી હતી ત્યારે એ જોઈ શકાય છેકે રશ્મિકા અનફર્ટેબલ હતી અહીં રશ્મિકા બધા મીડિયાવાળા સાથે સોફા પર બેઠી હતી પરંતુ તેઓ અનફર્ટેબલ હતી વિડીઓમાં રશ્મીકાની હાલત જોઈને સોસીયલ મીડિયા યુઝર તેને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.