હમણાં છેલ્લા કેટલાક સમયથી કચ્ચાં બદામ ગીત ખુબજ વાઇરલ થઈ રહ્યું છે કચ્ચા બદામ ગીતને ભૂબન બડયાકર નામના એક શખ્સે સીંગ વેંચતા સમયે આજથી ત્રણ વર્ષ પહેલા એમજ ગાયું હતું જે અત્યારે સોસીયલ મીડિયામાં ખુજ વાઇરલ થઈ રહ્યું છે અહીં જે ગીત પર અત્યાર સુધી ઘણી સેલિબ્રિટીઓએ તેના પર રીલ્સ બનાવી ચુકી છે.
એવામાં હાલમાં સાઉથની જાણીતી એક્ટર પ્રાચી સિંહે પણ આ ગીત પર ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી હતી જેમાં પ્રાચીએ જબરજસ્ત ઠુમકા લગાવી રહી છે પ્રાચી સિંહે આ વિડિઓ ઇન્સ્ટાગ્રામમાં શેર કરતા જ ફેને તેને પસંદ કર્યો હતો અહીં આ વિડિઓ શેર કરતાજ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે..
પ્રાચીએ વિડિઓ શેર કરતા તેમના ફેને વીડીને ખુબજ પસંદ કર્યો હતો વિડીઓમાં પ્રાચીન ફેને કોમેંટો કરીને વિડિઓ પસંદ કર્યો હતો જણાવી દઈએ કચ્ચાં બદામ ગીત પર અત્યાર સુધી લાખોમાં રીલ બની ચુકી છે મિત્રો તમે આ કચ્ચાં બદામ ગીત જોયું કે નહીં અને જોયું હોય તો કેવું લાગ્યું કોમેંટ કરવા વિનંતી.