સોનુ સુદ એક તીરથી બે નિશાના સાધવાની કોશિશ કરી રહ્યા છે સોનુ સુદે પોતાની બહેન માલવિકાને કોંગ્રેસથી ટિકિટ અપાવી છે માલવિકા પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોગ સીટથી ચૂંટણી લડશે પરંતુ એવામાં સોનુએ ફેંશલો કર્યો છેકે તેઓ એમની બહેન માલવિકા માટે પ્રચાર નહીં કરે તેનું કારણ પણ કંઈક અલગ બતાવાઈ રહ્યું છે.
જયારે આ વિશે સોનુને કહેવામાં આવ્યું ત્યારે તેમણે સાફ કહી દીધું કે એમને બીજેપીથી કોઈ દુશમની નથી ઉલટું તેઓ ખુદ બીજેપીના નેતાઓના વખાણ કરે છે સોનુએ કહ્યું જેજે રાજ્યોમાં બીજેપીની સરકારો છે ત્યાં બહુ સારું કામ થઈ રહ્યું છે સોનુએ કહ્યું બીજેપીના કેટલાય મોટા નેતાઓ એમના મિત્ર છે સોનુ હંમેશા એમને દેશને મજબૂત બનાવવાની વાત કહે છે.
સોનુનું કહેવું છે બધા તેવું ઈચ્છે છેકે દેશનું ભલું થાય ભલે સરકાર ગમે તેની હોય સોનુ સૂદનું આ બયાન ચોખ્ખું બતાવાઈ રહ્યું છેકે તેઓ બધાની નજરોમાં ખોટા બનવા નથી માંગતા પાછળના દિવસોમાંજ સોનુ સુદનાં ઘરે આઈટીની રેડ પડી હતી તેમાં કહેવામાં આવ્યું કે સોનુના કેટલાક કાગળોમાં ગરબડી છે પછી રાત ગઈ વાત ગઈ જેઉ થયું.
થોડા સમય પહેલા સોનુ અરવિંદ કેજરીવાલને મળ્યા હતા કેજરીવાલને ઉમ્મીદ હતી કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં સોનુ સુદ સાથ આપશે પરંતુ અહીં સોનુ સુદે આશાઓ પર પાણી ફેવતા બહેનને કોંગ્રેસ જોઈન કરાવી લીધું તેને જોતા કહી શકાય સોનુ સુદ એક તીરથી કેટલાય નિશાના સાધી રહ્યા છે મિત્રો તમારે શું કહેવું છે આના પર.