બૉલીવુડ એક્ટર અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અત્યારે તેની પ્રેગન્સી એન્જોય કરી રહી છે તેઓ સમય સમયે પ્રેગન્સીના ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે એક્ટર જ્યારથી પ્રેગ્નેટ રહ્યં છે ત્યારથી સોસીયલ મીડિયામાં તેનાથી જોડાયેલ તસ્વીર શેર કરતી રહે છે એક્ટર અત્યારે તેના પ્રેગ્નેન્સીના છેલ્લા તબક્કામાં છે.
અને કહેવાઈ રહ્યું છેકે તેઓ ગમે ત્યારે તેના પહેલા બાળકને જન્મ આપી શકેછે આ દરમિયાન એક્ટર સોનમ કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રેગ્નન્સીના કારણે પગમાં સોજો આવ્યો તેનો એક ફોટો શેર કર્યો છે તેણે ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું ક્યારેક પ્રેગ્નન્સી સારી નથી હોતી તેની આ ફોટો સામે આવતા ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોનમ કપૂર લગ્ન બાદ લંડનમાં રહેવા ચાલી ગઈ હતી પરંતુ તેઓ તેમના પહેલા બાળકને જન્મ મુંબઈમાં જ થશે મીડિયા રિપોર્ટ મુજબસોનમ લગભગ 6 મહિના સુધી સોનમ પિતાના ઘરે એટલે કે અનિલ કપૂરના ઘરે રહેશે મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ થોડા મહિના પહેલા સોનમના બેબી શોવરનું આયોજન તેના પતિ આનંદ દ્વારા લંડનમાં કરવામાં આવ્યું હતું.