કેલેન્ડર ગર્લના ટાઇટલથી મશહૂર થયેલ બૉલીવુડ અભિનેત્રી સોનાલી રાઉત અત્યારે સોસીયલ મીડિયામાં શેર કરતા વાયરલ થઈ ગઈ આમ પણ સોનાલી રાઉટની તસ્વીર કે વિડિઓ જયારે પણ સોસીયલ મીડિયામાં આવે છે વાયરલ થતા વાર નથી લગતી એવું જ કંઈક હમણાં સામે આવેલ તસ્વીરમાં પણ થયું છે.
હાલમાં સોનાલીએ શેર કરેલ તસ્વીરમાં ગોલ્ડન કલરનો વન પીસ ડ્રેસ સ્ટ્રેપી ડ્રેસમાં જોવા મળી રહી છે જેમાં તે ખુબજ સુંદર જોવા મળી રહી છે સોનાલીએ મેકઅપ સાથે પોતાનું બોલ્ડ લુક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે અહીં રસપ્રદ વાત એછે કે સોનાલી તસ્વીર શેર કરતા લખ્યું કે તમે ક્યાં જોઈ રહ્યા છો સોનાલીની.
આ તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પર ખુબજ પ્રેમ વર્ષાવી રહ્યા છે જણાવી દઈએ સોનાલી એજ છે જેમણે રણવીર સાથે કોન્ડોમ ની એડ શૂટિંગ કરી હતી ત્યારે સોનાલી રણવીર સાથે ટોપલેસ અંદાજમાં ફોટોશૂટ પણ કરાવ્યા હતા તેઓ 19 વર્ષની ઉંમરે જ કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની ગઈ હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.