Cli
કપીલ શર્મા એ પોતાની લાડલી નો અનોખી રીતે બર્થડે સેલિબ્રેશન કર્યો, પુત્રી કેટલી ક્યૂટ છે જુવો...

કપીલ શર્મા એ પોતાની લાડલી નો અનોખી રીતે બર્થડે સેલિબ્રેશન કર્યો, પુત્રી કેટલી ક્યૂટ છે જુવો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા ધ કપિલ શર્મા શો ટીવી હોસ્ટ કપીલ શર્મા જેવા પર દિલોજાન થી પ્રેમ વરસાવે છે તે બિજુ કોઈ નહીં પણ તેમની દિકરી અનાયરા શર્મા છે અનાયરા શર્મા ત્રણ વર્ષની થઈ ગઈ છે આ નિમિત્તે કપીલ શર્મા એ પોતાની લાડલી નો જન્મ દિવસ મનાવ્યો હતો કપીલ શર્મા અને તેમની.

પત્ની ગીની શર્મા એ એક સુદંર પાર્ટી નું આયોજન કર્યુ હતુ જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર ના બાળકો આવેલા હતા પોતાની જન્મ દિવસ ની પાર્ટી માં અનાયરા એ ખુબ જ સુંદર પિકં ફ્રોક પહેરેલુ હતુ જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી અનાયરા ની જેમજ તેની માતા ગીનીએ પણ પિકં ડ્રેસ પહેરેલો હતો.

અનાયરા ના જન્મ દિવસે કપીલ શર્મા એ પોતાના ઘેર જગંલ થીમ ગોઠવી હતી જેમાં બાળકોએ ખુબ જ મસ્તી કરી કપીલ શર્માની ઘણી તસવીરો સામે આવી જેમાં કપીલ શર્મા પોતાની દિકરીને ક્યુટ વિદેશી ગલુડિયું આપતા જોવા મળ્યા હતા આ પાર્ટીમાં રંગબેરંગી ફુલો બનાવટી વૃક્ષો.

વેલા જોવા મળતા હતા જેમાં કોમેડીયન ભારતી સિંહ પણ પોતાના પુત્ર ગોલા સાથે આવી પહોંચી હતી ગોલાએ પણ અહીં ખુબ મસ્તી કરી બાળકો ને રમવા માટે પ્લે ગ્રાઉન્ડ પણ બનાવાયું હતું જન્મદિવસ ની ઉજવણી કપીલ શર્મા એ અનોખી રીતે કરી હતી ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *