બૉલીવુડ એક્ટર અને બીજેપી નેતા સોનાલી ફોગટનું ગઈ મોડી રાત્રે હ!દયરોગના હું!મલાને કારણે નીધન થયું તેઓ પોતાની પાછળ એક 15 વર્ષની પુત્રીને મૂકી ગઈ છે જેનું નામ યશોધરા ફોગટ છે તેની માતાના નિધન બાદ યશોધરા અનાથ બની ગઈ છે કારણ કે તેના પિતા સંજય ફોગટનું 2016 માં એમના ફાર્મહાઉસમાં નિધન થયું હતું.
સંજય ફોગટનું નિધન રહસ્યમ થયું હતું તેમનું મૃત્યુનું કારણ આજે પણ અકબંધ છે 2020 સોનાલી બિગબોસમાં સ્પર્ધક બનીને આવી હતી ત્યારે તેની લાઈફ ખુબ ચર્ચામાં આવી હતી કારણ તેઓ પોતાની 13 વર્ષની પુત્રીને ઘરે એકલા છોડીને આવી હતી પરંતુ એતો થોડા સમય માટે શોમાં ગઈ હતી હવે કાયમ માટે તેની માં દુનિયા છોડી ચાલી ગઈ છે.
સોનાલી ફોગાટની પુત્રી યશોધરા હાલમાં 11મા ધોરણની વિદ્યાર્થીની છે અને અભ્યાસની સાથે તેની અભિનય કારકિર્દી પર ધ્યાન આપી રહીછે જો તમે તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જોવો તો ત્યાં તેણે એક અભિનેત્રી તરીકે ખુદને ગણાવી છે પરંતુ આજે યશોધરાના માતા અને પિતા દુનિયા છોડીને ચાલ્યા જતા તેઓ અનાથ થઈ ગઈ છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સોનાલી ફોગટ એક અભિનેત્રી સાથે સાથે તેઓ એક રાજકારણમાં પણ હતી સોનાલીએ સિરિયલ એક મા જે લાખો કે લીએ બની માં અને હરિયાણવી ફિલ્મ છોરીયો છોરો સે કમ નહીં હોતી માં કામ કર્યું છે તેણે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી પહેલા દૂરદર્શનમાં એન્કરિંગ કરીને શરૂઆત કરી હતી.