બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિંહા આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ ડબલ એક્સ એલ ને લીધે ચર્ચામાં છવાયેલી છે આ દિવસોમાં તે પોતાના ફિલ્મ પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે આ ફિલ્મમાં તે હૂમા કુરેશી પણ સોનાક્ષી સિંહા સાથે લીડરોલ માં જોવા મળશે તાજેતરમાં ફિલ્મ પ્રમોશન સમયે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ જાણીને સલમાનખાન ના ફેન્સ પણ જાણીને ચોંકી ઉજસે સોનાક્ષી સિંહા ને સલમાન ખાન સાથે ફિલ્મ દબંગ થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું જે ફિલ્મમા અભિનેતા સલમાન ખાન હતા અને આ ફિલ્મ થી જ સલમાને અભિનેત્રી સોનાક્ષી સિંહા ને લોન્ચ કરી હતી ફિલ્મ માં પોતાના દમદાર અભિનય ના કારણે સોનાક્ષી સિંહા ને બેસ્ટ ફિમેલ.
ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિંહાએ સલમાન લઈને એવી વાત સાંભળી હતી પોતાના કેરિયરની શરૂઆત કરતા પહેલા કે સોનાક્ષી સિંહા ધ્રુજી ઉઠી હતી સોનાક્ષી સિંહા એ મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે કોઈએ એમને બોલીવુડ ડેબ્યુ કરતા પહેલા એમ કહ્યું હતું કે સલમાન ખાન સાથે.
ડેબ્યુ કરનાર અભિનેત્રી નું ફિલ્મ કેરિયર લાંબો સમય ચાલતુ નથી સોનાક્ષી સિંહાએ કહ્યું કે જો કોઈ નવા એક્ટર એક્ટ્રેસ કોઈ આવી વાત કરે તો તે કેટલા વિચારોમાં ખોવાઈ જાય પરંતુ મેં કોઈ આડી અવળી વાત ના સાભંડી અને મારા કામ પર જ ધ્યાન આપ્યું છે મારા બોલીવુડ કેરિયર માટે સારું રહ્યું આગળ પોતાની.
ફિલ્મ વિશે વાત કરતા સોનાક્ષી સિંહાએ જણાવ્યું કે ડબલ એક્સ એલ ફિલ્મ હુમા કુરેશી સાથેની મહીલાઓ ની સમસ્યાઓ ને વાચા આપતી ફિલ્મ છે મોટાપણુ તમારા સપનાઓને મેળવવામાં રોકાણ ના કરી શકે તેના પર આ ફિલ્મ છે હુમા કુરેશી અને સોનાક્ષી ને વાસ્તવિક જીવનમાં પણ.
મોટાપણુ પણ ઘણી વાર ટ્રોલ કરવામાં આવી છે આ ફિલ્મ માં પણ તે ખુબ જાડી યુવતીઓ બનીને પોતાના સપના મેળવવાની ચાહ માં દુનીયા થી લડતી અને મજાક બનતી જોવા મળશે વાચંક મિત્રો આપનો સોનાક્ષી સિંહા ના આ નિવેદન પર શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.